________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૧૦૦ ].
કર્મયોગ ગૃહસ્થાએ અને સાધુઓએ ચિત કર્મોમાં નીતિને ત્યાગ ન કરવું જોઈએ. સાધુઓએ ઉત્સમાગથી સાત્વિક કર્મો કરવાં જોઈએ. ધમપત્તિપ્રસંગે ગૃહસ્થ પર અને સાધુઓ પર અનેકપ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મ ઉપર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ અને ગૃહસ્થોએ આપદુદ્ધારક આપદુધર્મ સેવા જોઈએ.
અમુક દેશમાં, અમુક ક્ષેત્રમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકમ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓવડે અને ગૃહસ્થ વડે આ પદુધમ સેવાય છે. કેઈ કાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાપ-ધમકમને સેવી. દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર અને વિદ્વાન પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવારિક ચક્કસ કો કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે. આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓને હાથે તે તે ધર્મોનું રક્ષણ થઈ શકતું નથી. જેને હાલ તેર લાખ જેટલી સંખ્યામાં આવી પડયા છે. બ્રાહ્મણે ક્ષત્રિયે અને શદ્રો તથા વૈશ્યની અનેક પેટાજાતિઓ વડે જેનધમ સેવા નથી. હવે જૈનોની સંખ્યામાં ચાતુવર્ય મનુષ્યની વૃદ્ધિ ન થાય તે જેમકેમને નાશ થવાને પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જેમકેમની વૃદ્ધિ કરવા આપદુધર્મનું સેવન ન કરે તે વર્તમાન જેને પિતાના હાથે પિતાને નાશ કરે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. કોઈપણ ધમ એવો નથી કે જે આપદુકાલમાં ઉદ્ધારક શક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હાય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણે વગેરેના આપદુધ જે જે કરવા લાયક
For Private And Personal Use Only