________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૯] ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધોપગથી આત્માના ગુણે ખીલે છે અને કમરને નાશ થાય છે; માટે આત્માના ગુણેમાં ઉપગ રહે એવા વેગથી વતી કમને નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ.
૨૪૭ આપદુદ્ધારક ધમકમગીઓની ફરજ
પૃ. ૭૦૦-૭૦૪
ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી ઉત્સર્ગ અને અપવાદવડે ધમકમ કરવું જોઈએ. સર્વસદુધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ
ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકમ સત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહએ અને સાધુઓએ સર્વાધિકારથી જ ભિન્નકર્મરૂપ હોય અને સ્વાભશકત્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ.
ધર્મગૃહસ્થોએ અને સા ઓએ શાસ્ત્રનીતિથી ચિત્તશુદ્ધચથ પૂર્ણત્સાહપૂર્વક રવશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનને સેવવાં જોઈએ.
ચિતકર્મનું જ્ઞાન કર્યા વિના અનુચિત કર્મોને ત્યાગ થઈ શકતો નથી. અમુક કર્મ– અમુક ક્ષેત્ર ચિત હોય છે તે કર્મઆપત્તિકાલે આપવાદિકદષ્ટિએ અનુચિત થાય છે અને આપકાલે આપવાદિક કર્મરચિત થાય છે, માટે ચિતકમ અને તેનાથી ભિન્ન કર્મોનું સ્વરૂપ અવધવા માટે આત્મજ્ઞાની સર્વ દષ્ટિથી દેખનારા ગુરુની ગમ લેવી જોઇએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તે જ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓનું જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે.
For Private And Personal Use Only