________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૮ ]
કર્મયોગ રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સદ્દગુણના શ્રદ્ધાળુ બની કવ્યકર્મો કરવાં જોઈએ. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શનય, સમધિરૂઢ અને એવભૂત એ સાત નયના સાતસે ભેદ છે વસ્તુનું યથાર્થવરૂપ અવબેધવાને સાપેક્ષ જ્ઞાનદષ્ટિને ન કળે છે. અનેકફદષ્ટિરૂપ નથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવાધાય છે. સાત નથી એક વસ્તુને સાત પ્રકારે અવધીને તેનું સ્વરૂપ કળી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે. સનને સાર ધર્માચાર છે, ધર્મક્રિયા છે, ધમપ્રવૃત્તિ છે, આત્મચારિત્ર છે. જ્ઞાનપૂર્વક ક્રિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્માની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે. સર્વનને સાર–આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમાં જ્ઞાન પ્રધાન સમાધિરૂપ ચારિત્રમાં સર્વાનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નેને સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થાએ અને સાધુઓએ સર્વ નેને સાર ઉપર્યુક્ત અવધીને જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અષ્ટકમને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોઈએ. નીતિજ્ઞાનદશનાદિ ગુણે તે ચારિત્ર્ય છે. પ્રામાણ્ય, પોપકાર, નિર્દોષ જીવન જ્ઞાનસ્થાનાદિ ગુણ એજ ચારિત્ર્ય છે. અષ્ટકમવિનાશાથે ગુડથ્થાએ અને સાધુઓએ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આત્મચારિત્ર્ય
For Private And Personal Use Only