________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[ ૧૭ ] આચાર આદિ જે જે બ્રહ્મચર્ય પાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વિભાવવાળી પ્રજા, વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકમવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે.
કર્મવીરે, ગીરે, ધમવીરે, ભક્તવ, દેશવીરે, યુદ્ધવીરે, વિદ્યાવીરે વિગેરે વીરોને પ્રકટાવવા માટે વયરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા સરકારી તે પ્રમાણે વર્તવું જોઈએ.
ર૪૬. સર્વ નેને સાર પૃ. ૨૯૮-૯ દ્રવ્યાનુગ, ગણિતાનુગ, ચરણકરણાનુગ અને ધર્મકથાનગ આ ચાર અનુગમાં સર્વધર્મશાસ્ત્રોને સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, વૃદ્ધથ, નવતાવ, કમસિદ્ધાંતે, પદાર્થ વિજ્ઞાન (સાયન્સવિધા ), દ્રવ્યગુણપર્યાયવરૂપ, અતવાદ, દ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્રો વગેરેને દ્રવ્યાનુયેગમાં સમાવેશ થાય છે, તિકશાસ્ત્રોને ગણિતાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધર્માનુષ્ઠાને, ગૃહસ્થનાં અને ત્યાગીઓનાં વતે આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધમસંબંધી સર્વવૃત્તાંતેને ધર્મકથાનુગમાં સમાવેશ થાય છે.
તત્વશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરુશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આમાની ઉન્નતિ કરવી જોઈએ. સદાચાર અને આત્માના ગુણથી અશ્રદ્ધા ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સકમ ગીઓએ આરાધન કરવું જોઈએ. સદાચારમાં સદગુણેને
For Private And Personal Use Only