________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૬ ]
કર્મગ અને પરતંત્ર થયા. પ્રમાદથી આર્યમનુષ્યએ પૂર્વની સર્વથભશક્તિને વારસે છે અને તેથી આર્યોની અત્યંત હાનિ થઈ. પ્રમાથી મજશોખ–આલસ વધે છે, અને તેથી ભય, સ્વાથ, દેહાધ્યાસ, વૈર, ઈર્ષા, વગેરે દુર્ગુણનું જોર વધતાં મનુષ્યોમાંથી સાત્વિકગુણેનું જોર ઘટે છે અને અને પરિણામ એ આવે છે કે જેથી રાજ્યની, સંઘની, ધર્મની પડતીને પ્રારંભ થાય છે.
૨૪૫ સર્વ શક્તિ અને બ્રહ્મજ્ઞાનનું મૂળ-બ્રહ્મચર્ય
૬૪-૯૫-૯૬ વીર્યરક્ષા એજ શીલ છે તે વીર્યરક્ષા સર્વશક્તિનું મૂલ છે. બ્રહ્મજ્ઞાનનું કારણ વયરક્ષા છે. વીર્ય રક્ષારૂપ દ્રવ્યબ્રહ્મચર્ય સદા સાધવું જોઈએ. દેશધર્મોન્નતિપ્રદ બ્રહ્મચર્ય છે. ધમાકાંક્ષીઓએ શીધ્ર આત્મોન્નતિ કરનાર બ્રહ્મચર્યને સદા સાધવું જોઈએ.
વિવેચન –આત્મારૂપદેવનું દેહમદિર છે. દેહરૂપમન્દિરને ટકાવ બ્રહ્મચર્યથી થાય છે. શારીરિકપુષ્ટિ, વાચિકપુષ્ટિ અને માનસિકપુષ્ટિ માટે વીર્યરક્ષા કરવાની આવશ્યકતા અનિવાર્ય છે. વીને નાશ કરવાથી મનુષ્ય સત્તા, લફિમી, વ્યાપાર, વિદ્યા, સુખ વગેરેથી ભ્રષ્ટ થાય છે અને તેઓ અન્યપ્રગતિશીલ પ્રજાના પાઠ નીચે કચરાઈ મરી જાય છે. દેશન્નતિકારક, ધર્મોન્નતિકારક, અને રાન્નતિકારક આત્મોન્નતિ આદિ સર્વ પ્રકારની જે જે
ભોજતિ ગણાય છે તેનું મૂલકારણ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતે, વિદ્વાને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂરો વગેરે સર્વગુણકમવિશિષ્ટ મનુષ્ય વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાળે છે તે તેઓની
For Private And Personal Use Only