________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૯૫ ]
મૃત્યુ થાય છે પર`તુ પ્રમાદથી તેા સંસારમાં અનેક વાર જન્મમરણુ થાય છે. વિષયે માંથી કાયામાં આસક્ત થવાથી આત્માના અનેક ગુણે। પર ક્રમનું આચ્છાદન થાય છે; પ્રમાદેથી રજોગુણી અને તમેાગુણી વિચારાનું અને આચારાનુ સેવન થાય છે, દરેક કાર્યંની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાને સંભવ છે. ઉપયાગથી પ્રમાદાને આવતા વારી શકાય છે. અહંતા મમતાના સદૂભાવે પ્રમાદનુ અત્યંત જોર વધે છે. લક્ષ્મી સત્તા વિગેરેમાં મેહથી પ્રમાદનુ એર વધે છે. આત્માના તીવ્રઉપયોગ વિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. અતએવ આત્મપયાગ ધારણ કરીને પ્રમાદને આવતા વારવા જોઈએ. મનુષ્યા પ્રમાદેથી શત્રિદિવસ અનેક દુઃખાના ઘેરામાં ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ધન, સામ્રાજ્ય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણાને હારી જાય છે. પ્રમાદીના જોરથી મનુષ્યા અન્ય મને છે અને તેએ આત્માને પ્રમાદોથી ઘેરાયલા દેખી શકતા નથી. મન વાણી અને કાયાથી સવ આવશ્યક કન્યકાં કરવામાં પ્રમાદેથી સદા દૂર રહેવાય એવા ઉપયાગ રાખવા ોઇએ, સ્વાત્મીય થી આન્તરપ્રમાદાને હણીશકાય છે. પ્રમાદેથી સખ્તવ્યસનમાં મનુષ્યો ચકચૂર અને છે. રાજ્યવ્યવહારમાં, સંધ સામ્રાજ્યમાં, ધર્મપ્રવૃત્તિમાં, આસક્તિ થતાં પ્રમાદે પ્રવેશ્યા વિના રહે નથી મનુષ્યામાં આસુરી સંપત સુરી સ ́પત્ ખને વતે છે. સત્તાના અભિમાનથી વિદ્યાના અગ્નિમાનથી, વ્યાપારિકઅહુ વૃત્તિથી પ્રમાદાના અન્તરમાં પ્રવેશ થાય છે. ચેગીએએ પ્રમાદાથી લબ્ધિચેનુ સિદ્ધિયાનું આધિપત્ય ખાયુ. લક્ષ્મીથી વિદ્યાથી અને સત્તાથી અજ્ઞાની મનુષ્યા અત્યતપ્રમાદના જોર દાસ બને છે. આ મનુષ્યએ પ્રમાદાથી સ્વાત ંત્ર્યને ખેડ્યુ
For Private And Personal Use Only