________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૧]
કર્ણિકાઓઃ અને શરીર એ બેના મેળથી મનુષ્ય પૂર્ણ સ્થિતિએ પહોંચી શકે પરતુ જે શરીર અમલ ચલાવવાને યત્ન કરે અને તૃષ્ણનું જોર વધારી પછી અનેક પ્રકારની ઈચ્છાઓ વધારી વિવેકા ઉપર અંકશ રેખા માંડે તે શરીરને આત્માને સમાગમ એ થશે નહિ. તેવી સ્થિતિવાળે મનુષ્ય મૂખે રહેવાનું અને દુખી થવાને. એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે કે “મનુષ્યને જે જે નઠારી વસ્તુઓ વળગેલી છે તે બધામાં તેમને પિતાને નકારે સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે.” “આપણું સુખને માટે આપણે બહાર જવાની જરૂર નથી પણ તે આપણામાં જ–આપણુ આત્મામાં જ સહેલું છે સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે “મરજી પ્રમાણે વૈભવ ભેગવવાથી થતા આનન્દ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે. ”
૬૦. નાશને રરતે લઇ જવાને દરવાજે પહોળો છે. વળી તે રસ્તે થઇને જનારા પણ ઘણું છે કેમકે જિંદગીને ખ રસ્તો તથા દરવાજો એ બન્ને સાંકડા છે અને તે થાડા માણસેને જડે છે. “ઈન્ડિયાદિક વૈભવ ભેગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતાં વધારે સુખ આત્મસંયમથી મળે છે” સેન્ટ કેસેસ્તમ કહે છે કે હાલની સ્થિતિ એ તે ફક્ત નાટકને ખેલ છે, તેમાં સમૃદ્ધિ, અને ગરીબાઈ, રાજા અને પ્રજા અને એવી બીજી આબતે નાટકના સ્વાંગ છે. “આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદે જુદે ભાગ લેનાર પાત્ર છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે તેના ઉપર જ ફરેડ મેળવવાને આધાર છે.” એમર્સન વગેરે વિદ્વાને એ પ્રમાણે આધ્યાત્મિક વિચારને: પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશમાં આયવતનાં અધ્યાત્મશાસ્ત્રોને
For Private And Personal Use Only