________________
Shri Mahavir Jain Aradhana Kendra
[*]
૪૪.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં સત્ય છે ત્યાં ભય નથી એવુ શ્રી શીરપ્રભુએ કમ્પ્યુ છે
૪૫. લીતિત્યાગથી આત્મણતિ સાધી શકાય. પૃ. ૧૪૭–૧૪૪ આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આત્માજ સ્વય' સ્વરૂપના કર્યાં છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ, ગુરુ અને ધર્મોનો સામગ્રીઓની આરાધના કરવી તે લોકોત્તર કારણભૂત વ્યવહાર છે. ૪૬, ભીરુ થઈને વ્યક્રમનુ એક પગથ્યુિ' ચૂતા સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અતએવ ભીરુ હવે કોઈ પણ કન્યામાંથી ભ્રષ્ટ ત થવુ એઈએ.
૪૭, નિજ રજ શું છે ? પૃ. ૧૪૯, અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકારકરજે કાર્યો કરવામાં વિશ્વના નિયમ પાતાના પર આવી પહેલી સેવકની દશા પૂરું કરાય છે પરન્તુ તે માટે કઈ રાગદ્વેષના બંધનમાં બચાવાનુ પુન: ચતુ નથી, સ્વાધિકાર વ્યકર્મોને કરવાથી એક જાતની વિશ્વમાં મઁક્રિયાગે પ્રાપ્ત કરેલી સેવકની ફરજ પૂર્ણ રીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું? અને નીચત્વ વ્યુ? વસ્તુત: વિચાર કરવામાં આવે તા તેમાં શત્વ અને નીચત્વની કલ્પનાને અવાશ મળતા નથી.
આય
For Private And Personal Use Only