________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3]
કણિકાઓ કર્તવ્ય કાર્યો હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. આમા વિના અન્ય કશુ આમાનું થયું નથી, થતું નથી, થશે નહિ એવો નિશ્ચય છે તે નકામી જાતિ ધારીને ભીતિ શા માટે ધારણ કરવી જોઈએ? જે જે વસ્તુઓ આત્માની વસ્તુતઃ નથી એવી પદુગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે, ભીતિથી આત્મા પરભવમાં રહીને નપુંસક જે પામર–કાયર–નિસત્વ બને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કેઈપણ સગનો વિરોગ થવાને છે, છે ને છે જ; એમાં કદાપિ અન્ય ફેરફાર થવાનું નથી, તે શા માટે બીવું જોઈએ?
સ્વાધિકારે વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિને એક વિકલ્પ પણ ન થાય એ નિર્ભય આત્મા જ્યારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદ્દવર્તનના શિખરે આત્મા વિરાજમાન થાય છે– એમ અનુભવદષ્ટિથી અવધવું ૪૩. ભીતિ કર્તવ્યભ્રષ્ટ બનાવે છે. પુ. ૧૪૧-૧૪૨
જે મનુષ્ય નામરૂપની અહંવૃત્તિના તાબે થઈને મૃત્યુ વગેરે ભીતિથી અહીવે છે અને તેથી કર્તવ્યભાષ્ટ થાય છે તેઓ વિશ્વમાં દાસ વકેટીમાં રહેવાને ઉપન્ન થએલા છે. તેઓનું ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે.
For Private And Personal Use Only