________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિર
કમગ ૪૦-૪૧. કાર્યમાં વ્યવસ્થાથી જ સફળતા. પૃ. ૧૩૫-૧૩૮
જેની કાર્યવ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તે કર્મચાગી હોય તે પણ તે અત્યંત પ્રયત્ન અલ્પલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્યવ્યવસ્થા કરવાને બેધ પ્રાપ્ત થએલ છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દોષે પ્રગટાવી શકતે. નથી અને તે કાર્યવ્યવસ્થાના બેધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બિમાક, નેપલીયન બોનાપાર્ટ, શીંગ્ટન, બેન્જામીન ફાંકલીન, ગ્લેડસ્ટન, શ્રી હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બંધ અને ઉત્તમ પ્રકારે કમપૂર્વક કાર્ય કરવાને બંધ હતું તેથી તેઓ અને ઈતિહાસના પાને સુવર્ણ ક્ષરે અમર થયા છે. કાર્યની વ્યવસ્થા જાણવી અને કરવી એ જ પ્રથમ કર્યગી થતાં શિખવાનું છે. કર ભીતિને સદંતર ત્યાગ કરે. પૃ૧૩–૧૪૦
જ્યાં સુધી ભીતિ છે ત્યાં સુધી આત્મા એક શુક જંતુ સમાન છે. આ વિશ્વમાં સાત પ્રકારની ભીતિ રાખનારાથી કોઈ જાતનું પણું મહાન કાર્ય બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. શરીરની મમતા અને પ્રાણુની મમતા એ બે જેના મનમાં નથી તે જ મનુષ્ય ક્તધ્યકાર્યને અધિકારી બને છે. સગે જેટલી વસ્તુઓને આત્માની સાથે સંબંધ થયે છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી તેથી સારી વસ્તુઓને વિગ થવાને છે એ પૂર્ણ નિશ્ચય કરીને આત્મા દ્વારા જે જે
For Private And Personal Use Only