________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[xx]
ક્રમ યાગ
વીરતા પ્રકટાવવાની આવશ્યક્તા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિશ્નોને સહેજે જીતી શકે છે. વીરપુરુષ ક્ષમા રાખીને
વ્યકમમાં પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે. અતએવ કાયપ્રવૃત્તિના અધિકારી વીરપુરુષ છે—એમ થવામાં કવચિત કોઈ પણ પ્રકારના વિરાધ આવતા નથી. વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાના પ્રત્યેક કાયની પ્રવૃત્તિમાં ઘટતા ઉપયોગ કરી શકે છે, દેશનું રક્ષણ, ધનું રક્ષણુ, વ્યાપારનું રક્ષણુ, સંઘનું રક્ષણુ, સમાજનું રક્ષણુ, કુટુંબનુ રક્ષણ, અને સ્વનું રક્ષણ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિયાને વીરપુરુષ સેવી શકે છે. ધર્માંની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધર્મીઓથી ધમનું રાજી કરવુ, નાસ્તિકાના વિચારો સામે ધર્મની રક્ષા કરવી અને સ્વગુરુઆદિની સેવાભક્તિ કરવી ઇત્યાદિ ધ ક્રમ પ્રવૃત્તિમાં વીરતાવિના કોઈપણ શ્રેય:પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિવીમનુષ્ય સંસારમાં અને ધમાં કંઈપણું ઉત્તમ કાર્યપ્રવૃત્તિને સેવવા સમય થઈ શકતા નથી. નિ ય મનુષ્યની મૈત્રીથી કાઇનું કલ્યાણુ થઈ શકતું નથી; ઊલટુ પ્રાણના નાશ થવાના સમય પ્રાપ્ત થાય છે, જે મનુષ્યમાં વીરતા છે તે શક્તિયા ફારવીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક વિક્ષસષીએ સામે ઊભે રહી સ્વકાર્ય પ્રવૃત્તિનું સ‘રક્ષણ કરે છે અને તે કન્યકમ પ્રવૃત્તિના ક્ષેત્રમાં ઊભા રહી અનેક તાપે સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવના વીરમનુષ્યેાના ચરિત્ર અવાકવાથી સ્પષ્ટ એપ થાય છે કે તેઓએ જે જે કાર્યો કર્યાં છે તે સર્વે વીરતાથી કર્યા છે. પાશ્ચાત્ય દેશોના ઇતિહાસા અવલેાકશે તે તે તે સ્થાની ઉન્નતિમાં વીરમનુષ્યાની વીરતા જ કારણભૂત સમજાય છે. કોઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવો શે
For Private And Personal Use Only