________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૪] શક્તિ વિના ભક્તિ નહીં, શક્તિ વિના નહીં નીતિ, શક્તિ ત્યાં પાયે પહેરે, જગજનની એ રીતિ. જગમાં. ૧૯ રજોગુણ તમગુણ અનેર, સાત્વિક ગુણની શક્તિ સ્વસ્થાને સહુ રહેશે, કાલ અનાદિથી વ્યક્તિ. જગતમાં. ૨૦ યથાયોગ્ય નિજ ફરજથી, શક્તિ કાય કરાય; બુદ્ધિસાગરધમને રે, અકળ અલખ મહિમાય. જગતમાં. ૨૧
૩૧ વિવેકનું મહત્વ પૃ. ૧૧૬ થી ૧૧૮ ઉપરોક્ત કાવડે વીરતા અથત શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ કરે છે કારણ કે સ્વયેગકાર્યની પ્રવૃત્તિના અધિકરની શક્તિ વિના એગ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક વાચિક અને કાયિક શક્તિની વૃદ્ધિ અને તેને સુવ્યવસ્થાપૂર્વક, ઉપયોગ કર્યા વિના આ વિશ્વમાં કેઈપણ વ્યક્તિ સ્વાસ્તિત્વસંરક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિ વધારીને દુખેથી વિમુક્ત થઈ આત્મપ્રગતિમાં આગળ વધવું એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાથી વ્યવહાર અને નિશ્ચયતઃપાતંત્ર્ય પ્રાપ્ત કરવું પડે છે. આત્માની વીરતા પ્રકટાવ્યા વિના કેધાદિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષ્ય આત્માની વીરતાને સેવે છે, તે કેધાદિક શત્રુઓને જીતી વિશ્વમાં સ્વાતંત્ર્યસામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય
ધાદિક અન્તરંગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક વાચિક અને કાયિક નિર્બલતા પ્રાપ્ત કરીને અવનતિના માગમાં સંચરે છે. અએવ કેધાદિક કષાયને જીતવામાં આત્મિક.
For Private And Personal Use Only