________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[as]
ક્રમચેંગ
પલાયન કરી જાય છે. ધૈ ગુણ વિના અનેક પરિષહે અને ઉપ સગાની મધ્યે સ્વક વ્યક્રમ માં સ્થિર રહી શકાતુ નથી.
૨૭-૨૮ ધૈયથી આત્મિક બળની વૃદ્ધિ ૧૧૧–૧૩
થૈયથી આત્મિક ખળમાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટમના સહન કરતાં કન્યકવિમુખતા થઈ શકતી નથી. જેનામાં ધૈય શક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુઃખાધિની પેન્નીપાર જઈ શકે છે, મહમદ પેગ ખરે અરબસ્તાનની માટી લડાઈમાં થય રાખીને અન્તે વિજય મેળન્યા હતા. ગૌતમબુધ્ધ ધૈય` ધારણ કરીને સ્વપ્રવૃત્તિમાં યુક્ત થઈ પેાતાના વિચારને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશુ ક્રાઈસ્ટ ધૈય બળે સ્વવિચારના પ્રચાર કર્યાં હતેા. શ્રી મહાવીર પ્રભુએ થૈ બળે અનેક પ્રકારના ઉપસર્ગે સહ્યા હતા. સાક્રેટીસે સત્યનુ સેવન કરી ગ્રીક દેશની સત્યતા મહત્તા અને સ્વાતંત્ર્યના પાચા નાખ્યો હતા. ઇત્યાદિ અનેક મહાપુરુષાના દ્રષ્ટાન્તાથી પંચ ગુણપૂર્વક કન્યક્રમની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધૈય ખળ વિના કોઈ પણ મહાન કાય`વા લઘુકા પણ કરી શકાતું નથી. ધૈયણના સસેવન વિના કોઈ પણ કાય પ્રવૃત્તિમાં અડગ રહી શકાતું નથી. ધ ગુણુથી જે કાય થાય છે તે અન્યથી થતું નથી. અતએવ જ્ઞાનીએ મહાગના કરીને કહે છે કે-કથની કરવાથી કંઈ વળવાનુ નથી. તમે કાર્યની પ્રવૃત્તિમાં ધૈય ધારણ કરેા અને આગળ વધે. ધૈય ગુણુધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિના પ્રસગામાં આત્મશ્રદ્ધાને હારી જતા નથી. તે મૃત્યુના પંજામાં ફસાયલા પોતાને
For Private And Personal Use Only