________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૩] પ્રવૃત્તિમાં વિજયી બને છે એમ વસ્તુતઃ અવધવું. કઈ પણ કાય સ્વાધિકારે કર્તવ્ય છે કે નહિ અને તે કરવાનું સ્વસામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્યપ્રવૃત્તિની ફરજ અદા કરવાને ચગ્ય છે એમ અવધવું. દેવગુરુ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જે સંદિગ્ધ મતિવાળો છે તે કદાપિ વિજય પામ્યું નથી, વર્તમાનમાં પામતું નથી અને ભવિષ્યમાં પામશે નહિ. મહમદ પયગંબરના સમયમાં તેના ભક્તોને તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતો અને મહમદપયગંબરને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં નિઃસંશયબુદ્ધિ હતી તેથી તે સ્લમ ધર્મની સાથે મેલેમ રાજ્યને સ્થાપન કરવા શક્તિમાન થયે–એમ તે સમયના ઈતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કઈ પણ કાર્યપ્રવૃત્તિ કરતાં વા કોઈ પણ બાબતને વિચાર કરતાં અસંદિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાનાં હોય તેમાં યથાશક્તિ સ્વયેગ્યતાને નિર્ણય થવે જોઈએ કે જેથી સ્વાધિકાર એગ્ય કાર્યપ્રવૃત્તિને પ્રારંભીને સવસંબંધી અને પરસંબંધી સર્વ કર્તવ્ય–ફરજો અદા કરી શકાય. નિશ્ચિતબુદ્ધિથી સ્વયેગ્ય કમ પ્રવૃત્તિને જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને એગ્ય છે એમ કહી વિશેષ પ્રકારે કાર્ય કરવાની યેગ્યતાધારકોનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાય કરવાને ચગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણ વડે યુક્ત હેય તથાપિ ધેય વિના કાર્યપ્રવૃત્તિમાં વિનોની સામા ઊભા રહી શકાતું નથી. સાનુકૂલ સંગે હેય છે તાવતુ તે સર્વ મનુષ્ય સર્વ પ્રવૃત્તિ કર્યા કરે છે પરંતુ જ્યારે કાર્ય કરતાં અનેક વિદને સમુપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તે ધીરમનુષ્ય વિના કર્તવ્ય-કાય પ્રવૃત્તિના રણસંગ્રામમાંથી–અધોર મનુષ્ય તે ત્વરિત
For Private And Personal Use Only