________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
કમોગ નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેઓ આત્મબળ ખીલવીને સ્વસાધ્યની કાર્યપ્રવૃત્તિમાં વિજય પામી ઇતિહાસના પાને અમર થયા. નિશ્ચયામક બુદ્ધિ વિના કદાપિ આત્મબળ ખીલતું નથી, એમ અનુભવ કરી અવેલેકવું. પોતે જે કાર્ય કરે તેમાં સ્વયેગ્યતાને નિશ્ચય ન થવાથી આત્મશ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતું નથી અને તેથી પરિણામ અંતે એ આવે છે કે અહંમમત્વરહિત-આત્મભેગપૂર્વક કાર્ય કરી શકાતું નથી. જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે તે દેશની રાજયમાં, વ્યાપારમાં, સૈનિકબળમાં, હુન્નરકળામાં શારીરિક, વાચિક અને માનસિકબળમાં હીનતા વધે છે અને તે દેશનું વાતંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની બેડીમાં તે દેશ રીબાય છે. લૌકિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધર્મકાર્યપ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમાં અનેક પ્રકારના સશ ઉદ્ભવે છે અને તેથી મનની કાર્ય પ્રવૃત્તિમાં નપુસકના જેવી દશા થાય છે. અતએ કમગીએએ કાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિવાળા થવું જોઈએ. જેની મતિ સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિક વતે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાયને સુસાધ્ય કરી સાધી શકે છે. કઈ પણ કાર્યમાં જેની અનિશ્ચયાત્મકબુદ્ધિ છે તે વિશ્વમાં જન્મીને કંઈ પણ ઉકાળતું નથી. અને માંસના લોચાથી બનેલા તેના શરીરમાં જીવ છતાં પણ તે એક નપુંસકને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસંગોપાત્ત કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકારને નિશ્ચય જે કરી શકતું નથી તે વિશ્વમાં હાસ્યકમ વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક ઠરે છે. શંકરાચાર્યને સ્વચગ્ય ધર્મક પ્રવૃત્તિમાં નિશ્ચય હતું તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શકયા. કઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પહેલાં સ્વકાર્ય થિગ્ય કમ પ્રવૃત્તિને જે નિશ્ચયબુદ્ધિથી નિર્ણય કરે છે તે સ્વીકાર્ય
For Private And Personal Use Only