________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[}
- કમલ્યાગ
વિશ્વની પ્રગતિમાં આગળ ને આગળ વધ્યા કરે છે. મન, વચન અને કાયાની કાઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના કઈ પણુ જીવ વિશ્વમાં રહી શકતા નથી એમ આત્મજ્ઞાની અવમેધે છે તેથી તે સ્વાધિકારજ યાગ્ય લૌકિક કર્મ અને લોકોત્તરકમની ક્રૂરજને અદા કરે છે અને અન્તરથી, માહ્ય જે જે કરે છે તેમાં “ન જર્જા નાSE માત્તા” ઇત્યાદિ ભાવનાએ પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધકમથી ભ્રષ્ટ થતા નથી.
૧૮-આવશ્યક ધ કાચના સવાર અને સયાની ધમ યિા ભેદે છ પ્રકારના ભેદ પડી શકે છે. સામાયા, ચતુર્વિતિપ્તય, गुरुवन्दन, प्रतिक्रमण, प्रत्याख्यान અને હાયેસન એ છ પ્રકારનાં આવશ્યક ધ ક્રર્મોન વ્યવહારથી અને નિશ્ચયતઃ દરરેજ સવાર અને સાંજે, પન્નર દિવસે, ચાર માસે અને વષે કરવાં પડે છે. વ્યવહારથી તેઓને ક્રિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી છ આવશ્યાને તે તે આવશ્યાના ઉચ્ચ ઉદ્દેશેાના પરિણામપૂર્વક કરવાં પડે છે. છ પ્રકારનાં આવશ્યક ધમકા કરવાથી આત્માની શુદ્ધિ અને ઉચ્ચતા થયા કરે છે. સામાયિક નામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમાં જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતાં સમાનભાવ ન રહ્યો હાય તત્સમી પશ્ચાત્તાપક નિલેશ્પ સમભાવનામાં વૃદ્ધિ કરવાની હાય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્ણાંક ત્રસ અને સ્થાવર જવામાં તથા અજીવ પદાર્થોમાં વતીને આત્માનું વાસ્તવિક સમભાવસ્વરૂપ પૂર્ણ પ્રક્ટ કરવાનુ હોય છે. પ્રત્યેક મનુષ્યે અવશ્ય એવુ વિચારવુ અને પ્રવતવુ કે જેથી સમભાવના ક્ષમાત્ર પણ વિચગ ન થાય.
For Private And Personal Use Only