________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાઓ :
૧૪-૫, વેર, કલેશ, માન અને પ્રકપાહિવટ ચુકત ચિતવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણીયા કને બાંધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે.
૧૫નારિયળ્યા જ્ઞાન અને ક્રિયા એ બેથી એક્ષની પ્રાપ્તિ થાય છે તે જ્ઞાન વિનાની ક્રિયા અધ સમાન છે અને દિયા વિનાનું જ્ઞાન ખરેખર પાંગળું છે.
૧૬-હિંસાપરિણામ–અસત્ય – તેય – અબ્રહ્મચર્ય – મરછ– અજ્ઞાન–અવિરતિ-કેધ માન – માયા –લોભ-ઈષ્યા – નિજાઆલસ્ય-વિષયાસક્તિ-કામ-નિન્દા–રતિ અને અરતિ આદિ આસુરી શક્તિ છે. ક્ષમા-દયા–સેવા-ભકિત-સત્ય-અસ્તેયપ્રાણચય–વૈરાગ્ય-જ્ઞાન-વિવેક–સમતા–શુદ્ધપ્રેમ–ત્યાગ-આજીવ-માઈલનિર્લોભતા-તપ-સંયમ–ચારિત્ર-દર્શન અને નિષ્કામતા વગેરે દેવીશકિત છે.
૧૭–આત્મજ્ઞાની સાત્વિક નીતિપુરસર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કઈ વિજય ચેળવવા શકિતમાન થતું નથી. સાતિવક આત્માની નૈૠયિકદષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવધે છે તેથી તે પૂર્વકાલમાં જ્યાં જ્યાં બંધાયે હતું તેમાં તે વર્તમાનમાં નિસંગમા પરિણમતે હવાથી બંધાતું નથી. આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતું નથી તેથી તેની મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તે સ્વપ્રારબ્ધ ભગવતાં સ્વયેગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવતતાં ક્ષણે ક્ષણે આત્માની અને
For Private And Personal Use Only