________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[5]
ગાને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવા પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધકાગા અને જ્ઞાનાકિ નૈયિક ધર્માંકાગા આદરવા ચેમ્પ થાય છે. જે રે ક્રમચગા આદરવામાં લૌકિક અને લેાકેાત્તર દૃષ્ટિએ સ્વપરાથે વિશેષ લાભ અને અલ્પ હાનિ અખાતી હોય તે તે ક્રમ– ચેગા આદરવામાં વિવેકદ્રષ્ટિતરતમયેગે નિર્દેષત્વ અવખાધવ અને આવશ્યકત્વ અવમેધવું. જે જે કાર્યોન ઉદ્દેશી જે જે ક્રિયાઓ કરવાની ડાય તે તે ક્રિયાઓમાં લાભાલાભના અનેક
ષ્ટિએ વિવેક કરવા જોઇએ.
૬-વિચાર। એ આચારનું મૂળ છે. વિચારો એ મેઘ સમાન છે અને આચારે એ નદી સમાન છે. વિચારાની સુધારણાએ આચારા–ક્રિયાઓની સુધારણાઓ થઇ શકે છે. ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચારા હોય છે.
૭–સ વિશ્વજનાને અમુક એક જ પ્રવૃત્તિ પ્રશસ્ય અને ચેાગ્ય લાગે એવુ લૌકિક દ્રષ્ટિએ કદાપિ બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનનાર નથી.
૮-અન્તરમાં પ્રખલ જ્ઞાનવૈરાગ્ય હોય તથાપિ યાવત લૌકિકવ્યવહારદશાના ત્યાગ કરવામાં ન આવ્યા હાય તાવતુ લૌકિક ફરજ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરથી નિલે પ રહેવુ જોઈએ.
-અમુક ક્રિયાઓ માટે
કરવા ચેા છે. વા ત્યાગ કરવા
For Private And Personal Use Only