________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
માં ૧૭૯ ] કાયાને સ્વાયત્ત કરી કન્યકાર્યાં કરવાં જોઇએ-હું મનુષ્ય ! ત્યારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કન્યકાર્યો કરવાં જોઈએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવતે એવી નપુસંકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કતવ્ય કાર્યાં ન કરવાં જોઇએ, આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવતી શકે એમ અનવા ચેગ્ય છે; ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મત્સાહપૂવ ક યાગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન વાણી અને કાયાને આત્મવશ કરી, હૈ મનુષ્ય ! ત્યારે કન્યકાર્યો કરવાં જ જોઇએ; એજ ત્હારી વાસ્તવિક અધિકારિતા છે અને તે અમલમાં મૂકવી જોઇએ, મનને સ્વવશમાં લાવનાર આત્મા પેાતાના બધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માને તારક છે. અન્ય કેઈ તેના તારક નથી એવું ખાસ હૃદયમાં ધારણ કરી કન્યકાર્યાં કરવાં જોઈએ અને દરાજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલે થતી હાય તે સુધારવી જોઇએ. દરરાજ મનને આત્માના વાવતી અનાવવાના ઉદ્યમમાં પ્રવવાથી અન્તે કન્યકમ ચેગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યુ કાર્ય કરી શકાય છે. અને આ વિશ્વવતિ મનુષ્યાને ઉત્તમ કમ યાગીઓ બનાવી શકાય છે. ૧૪૦ જે થાય તે સારા માટે એમ માની કરા. પૃ. ૪૦૩/૪.
વ્ય
ભૂતકાલમાં જે કર્યું તે કયુ –ુવે તસંબંધી માત્ર ચિંતા કર્યાથી કંઇ વળે તેમ નથી, તથાપિ મનમાં એમ વિચારવુ કે આ વિશ્વ શાલામાં ભૂતકાલમાં જે જે કરાયું છે તે વસ્તુતઃ શ્રેય માટે છે. જે જે કંઇ કર્યુ અને કરાશે તેમાંથી જ્ઞાની મનુષ્યાને વાસ્તવિક પ્રગત્તિ
For Private And Personal Use Only