________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
કણિકાઓ :
[ ૧૬૩ ]
॥
છે. અશુભ દૃઢ સકલ્પથી સ્વ અને વિશ્વનું અશુભ થાય છે અને શુભ્ર દૃઢ સ'કલ્પથી સ્વ અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. પાતાના શુભાશુભ સંકલ્પથી વનસ્પતિ પર શુભાશુલ અર થાય છે; તે અન્ય જીવાનુ તે કહેવું જ શુ' ? શુભાશુભ સકલ્પ બળથી વિષ્ણુની પેઠે સ્વનું અને વિશ્વનુ શુભાશુમ કરી શકાય છે; મંત્રશાસ્ત્રોનાં રહસ્યાનુ સૂક્ષ્મદ્રષ્ટિથી અવલેાકન કરવામાં આવશે તે સાથુલ સંકલ્પબલનું માહાત્મ્ય અવમેધાશે. શુભાશુભ સંકલ્પ પર વિશ્વમાં એક કિંવદન્તી નીચે પ્રમાણે પ્રવર્તે છે–દિલ્હીના ખાદશાહે એક વખત દિલ્હીના મહાજનને ભેગુ કરી ચીનના શાહ પાસે મેક્યું અને પત્ર લખી જણાવ્યુ` કે–દિલ્હીના બાદશાહે અલ્પ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના આદશાહ દીર્ઘકાળ પયત રાજયગાદી ભેળવે છે તેનું શું કારણ છે ? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જણાવશે. ચીનના શાહે વિચાર કરી દ્દિલ્હીના મહાજનને એક વટવ્રુક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કહ્યું કે જ્યારે આ વટવ્રુક્ષ શુષ્ક થઈ જશે ત્યારે તમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે આ મહાવટવૃક્ષ સુકાઈ જવુ મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે, મહાજને દરરાજ વટવૃક્ષ શુષ્ક થાએ કે જેથી અમે મુક્ત થઇએ-એવા દેઢ સ ંકલ્પપૂર્વક નિઃશ્વાસ નાખ્યું; તેથી છ માસમાં વટવ્રુક્ષ શુષ્ક થઇ ગયું; તેને સુકાયેલ દેખી મહાજન આનન્દ્વ પામ્યું અને ચીનના શાહની પાસે જઈ કરી સર અનેલુ વૃત્તાંત જાવ્યું. ચીનના શાહે કહ્યુ કે તમારા ખાદશાહના હવે ઉત્તર મળ્યે શાહના વચનને ભાવ મહાજનથી અવમેધાયા નહિ તેથી મહાજને પુનઃ કહ્યું કે અમારા ખાદશાહ ઉપર પત્ર લખી આ પેા. ચીનના શાહે કહ્યુ` કે એક એકેન્દ્રિય વટશ્રૃક્ષના ઉપર તમારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only