________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૪]
કમયેાગ
અશુભ સ કલ્પની એટલી બધી અસર થઇ કે તેથી છમાસમાં વટવ્રુક્ષ શુષ્ક થઇ ગયું ! તે જે બાદશાહ પાતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સતાપે છે, મùાત્માઓના, સાધુએના શાપ લે છે, કરાડી મનુષ્યોની આંતરડી કકળાવે છે અને કરોડો મનુષ્યોની હાય લે છે તેની પ્રજા દરરાજ બાદશાહને મરણુ પામવા વગેરેની મદદુવા આપે; તે બાદશાહો હિન્દુસ્થાનમાં કયાંથી દીર્ઘકાળપન્ત રાજ્ય કરી શકે વારૂ ? અલબત ન કરી શકે. કરેડા મનુષ્યની હાય લઈને કાણુ મનુષ્ય દી કાલપન્ત જીવી શકે ? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકા રનાં દુઃખ આપે છે તેથી તેએ અલ્પાયુ લાગવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી માકલ્યા. તુહી દાય गरीबकी, कबु न खाली जाय; मुवे ढोर के चामसे; लोहा સમાજ્ઞાચ- ઇત્યાદિથી અવમેધવું' કે અશુભ સકલ્પથી અશુભ થાય છે અને શુભ સકલ્પથી શુભ થાય છે, અશુભ દૃઢ સંકલ્પમળે તેોલેશ્યા . પ્રકટે છે અને શુભસ કલ્પમળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચદ્રાચાર્ય કૃત ચોગશાસ્ત્રમાં પ્રત્યાહારનું સ્વરૂપ વાંચવાથી સંકલ્પનું બળ કેવું છે ? તે અવમેધાશે. ચાણાકયે સકલ્પની દઢતાથડે પટણાની ગાદીપર ચંદ્રગુપ્તને બેસાડ્યો અને નન્દને નાશ કર્યાં તે. ઇતિહાસજ્ઞાથી અજ્ઞાત નથી, સકલ્પની દૃઢતાવડે અનેક કા કરી શકાય છે. ઇત્યાદિ સકલ્પબળ અવમેધીને સ`કલ્પની દૃઢતાવડ પ્રારભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવુ જોઇએ. આત્મજ્ઞાનના અનુભવમાં ઉંડા ઉતરીને જેએ શુભાશુભ વ્યવહારમાં તટસ્થ ખનીને શુભાશુભ સંકલ્પ કર્યાંવના પ્રારબ્ધાનુસારે કન્યકમાં કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયા વિના અન્યમનુષ્યા કે જે શુભાશુભ સંકલ્પથી
For Private And Personal Use Only