________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કમગ ૧૨૭. દઢ સંક૯પનું અચિન્હ બળ. પૃ. ૩૮૫-૩૮૭
શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિને ઉપયોગ કરે. અભયકુમાર, બીરબલ અને નંદિસૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુક્તિઓ વડે કરવાં જોઈએ. ઈગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્યસ્થાપનારૂપ કાર્યોને પ્રારંભ ખરેખર અનેક યુક્તિ વડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમાં શાંતિ ફેલાવી અને રાજ્યશક્તિની વૃદ્ધિ કરીતકતુ મનુએ અનેક અયુક્તિચેવડે એગ્ય કાર્યો પ્રારંભવું જોઈએ અને જે કાય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંપથી ગબળ ખીલે છે અને તેથી અશકય કાર્યો પણ અશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે કાર્ય થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામાં આવે છે, તે કાર્યની સિદ્ધિ કહી શકાતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં સંકપની દઢતા હોય છે તેજ કાયસિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાનાં ઇડાને રેતીમાં દાટે છે અને પશ્ચાત્ તે જલમાં રહીને ઇંડાંમાંથી બચ્ચાં થવાને દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વતે છે, તેથી તે ઈડામાંથી બચ્ચાં નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂર્ણતા કરવામાં દઢ સંક૯પ એ આત્મારૂપ છે. એડીસને દઢ સંકઃપથી પ્રત્યેક શોધમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શુભ કાર્યોને દઢ સંકલ્પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે, અને અશુભ કાર્યને દઢ સંકલ્પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે. સંક૯૫બલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ યેગશાસ્ત્રોના અધ્યયનથી અવાધાય
For Private And Personal Use Only