________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૯] વ્યાવહારિક-લૌકિક બાબતમાં અને ધર્મની બાબતમાં કાર્યસિદ્ધ થાય એવી પ્રવૃત્તિ કરી શકય અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાયવિવેક અને ઉત્તમ લૌકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિાના વિજયને મેળ છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનુભવાય છે. ત્યાફત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકૂલતાને ભજે છે. મનુષ્યની રુચિને પિતાના પ્રતિ આકર્ષવામાં અને મનુષ્યના અભિપ્રાયને ધ્યાનમાં લઈ કર્તવ્ય સાર્વજનિકકાર્યો કરવામાં અથવા વ્યક્તિ સંબંધી કાર્યો કરવામાં ત્યાયના વિવેક વિના એક ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી.
-કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શાકનાં કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે કવિ નિતિ આવી ચિન્તાથી શાકની સ્થિતિ પણ વિલય પામશે. ૩૭ થી ૮૦
જે બનવાનું હોય છે તે બન્યા કરે છે તેમાં હે ચેતના હારે શેક ન કરવો જોઇએ.
શેક કરવાથી આત્માની શકિતઓ પર આઘાત થાય છે અને ઉત્સાહ-પ્રયત્નમાં મન્દતા આવવાથી સ્વયમેવ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટતા થાય છે અને તેથી કિઈ જાતને લાભ પ્રાપ્ત થતો નથી.
અમદાવાદમાં એક શેઠને હાલામાં હાલે પુત્ર હતે. શેઠ જેનધમી હતા, ભરયૌવનાવસ્થામાં શેઠને પુત્ર મરણ પામ્યું; શેકે તેનાં મૃતકાર્યો કર્યા અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ
For Private And Personal Use Only