________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૦ ]
કમાગ કરવા લાગ્યા. મુનિએ શ્રાવકને પૂછયું, તમારે પુત્ર મૃત્યુ પામ્યા તેથી તમને કેમ શેક નથી થતું? શ્રાવકે પ્રત્યુત્તર આપે કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય વ્યવહાર–કતવ્યધમ પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યન્ત મેં ધર્મ બજાવ્ય; તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપાયે મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગયે; તે આત્મા અમર છે, તેણે દેડરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમાં અન્ય દેહ-વસ્ત્રને કમનસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રોને વા મારા સ્વાથને મારે શેક ન કરવું જોઈએ. જે બનવાગ્ય હેય છે તે બને છે અને સ્થિતિના આધીન સર્વ છે, એ નિશ્ચય અવબોધ્યા પશ્ચાત્ આત્મરૂપ સૂર્યની તરફ શેકરૂપ વાદળને શા માટે છવરાવવું જોઈએ ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને મુનિ પ્રદ પામ્યા અને સભ્યજનેને બાધ થયે. કર્તવ્ય કાર્યો બજાવતાં જે જે બહાદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિચંદ્રને પાઠ ભજવનાર નાટકીઓ સ્વમનમાં શેકાતુર થતું નથી, કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણું નથી–એવી તેના મનની સ્થિતિથી તે કર્તવ્યકમમાં વ્યાપેહ પામતું નથી તેથી તે શેકાધીન બની શકતે નથી; તત્ પ્રત્યેક મનુષ્ય આ સંસારરૂપ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વેષે ભજવવા જોઈએ, પરંતુ તેમાં પતે તે નટ નાગરની પેઠે ન્યારે છે એ અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શેક અનુત્સાહ અને
For Private And Personal Use Only