________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]
કર્મચાગ ઇવેનું શ્રેય થાય એવા વિચાર કરે અને તેઓના આત્માઓની સાથે ચેતનજી ! તમે એકમેકરૂપ બનીને તેઓનું શ્રેયઃ જે જે ઉપાવડે થાય તે તે ઉપાવડે આત્માની પરમાર્થદશા જાગ્રત્ કરી કર્તવ્યપરાયણ થાઓ. ચેતનછી તમારા આત્માની સાથે અન્ય આત્માઓનું એકમેકવ કરવા પૂર્વે તમારી વિશાલદષ્ટિનું અનન્ત વતુલ એટલું બધું વધારે કે તમારામાં સર્વ સમાય અને સર્વનું શ્રેયઃ તે તમારૂં શ્રેય અનુભવાય. ચેતનજી ! ભૂતકાળને વિચાર કરી વર્તમાનમાં અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી આત્માના ગુણે પ્રગટે અને વિશ્વોન્નતિ થાય એ વિચાર કરે.
૧૧૯ મોહનિંદ્રાનો ત્યાગ કરે. પૃ. ૩૬૫/૬/૭
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે ગિરનારની ગુફામાં કેટલેક વખત રહી સ્વાત્મશક્તિને ખીલવી હતી અને મોહનિદ્રાને નાશ કર્યો હતે. મહાપ્રાણ ધાનના કારક શ્રીભદ્રબાહુસ્વામીએ વિસ્કુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થાનોમાં રહી મેહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશક્તિને વિકસાવી હતી. તેથી તેઓએ સૂત્રની નિર્યુક્તિઓ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનતિ જગાવી હતી. શ્રીમદ્ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્ આનન્દઘનજી વગેરેએ મોહનિદ્રાને ત્યાગ કરવા અને સ્વાત્મબંધપૂર્વક સ્વકર્તવ્ય કાર્યો કરવા એકાન્ત પર્વત ગુફાવાસ-નદીકાંઠે એકાન્તવાસ-ઉપવનમાં એકાતવાસ કર્યો હતો અને આત્માની શક્તિને ખીલવી હી તેથી તેઓનું દરરોજ જૈન પ્રજા મરણ કર્યા કરે છે. દિગંબરપક્ષીય મુનિએ પર્વતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિને ખીલવીને સ્વકર્તવ્ય કાર્યો કર્યા છે તેથી
For Private And Personal Use Only