________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૫૩]
શુભચંદ્ર વગેરે સુનિયાના જ્ઞાનાવ વગેરે ગ્રન્થાની ઉપયાગતાના જગને ખ્યાલ આવે છે. હિન્દુધર્માંના ( વેદધર્મ વેદાન્ત ધા ) ઉદ્ધારકર્તા શ્રીમદ્રુ શંકરાચાર્યે નદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યા હતેા તેથી તેના હૃદયના સદેશ વિશ્વમાં ફેલાયા, રામાનુજાચાર્ય અને વલ્રભાચાર્ય ગ ંગા જેવી નદીએના એકાન્ત કાંઠે વાસ કરીને આત્મશક્તિયેા ખીલવવા પ્રયત્ન કર્યાં હતા. ઇશુક્રાઇસ્ટે આર્યાવમાં આવી આય ઋષિમુનિયાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુના અનુભવ લેવા એકાન્તસ્થાનમાં પૂર્વે નિવાસ કર્યાં હતા અને તેણે ધમ સ્થાપવાના વિચારેને અનુક્રમ ગોઠવ્યા હતા અને પશ્ચાત્ તે વિશ્વને પ્રાધવા બહાર પડ્યો હતા. મુસા પેગંબરે ઇશ્વરી આજ્ઞાઓને પર્વતની ટોચપર ચઢી રચી કાઢી હતી. મહમદ પયગમ્બરે થવતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાના પ્રાપ્ત કરવા પ્રયત્ન સેન્યા હતા અને પશ્ચાત્ ધમ પ્રવર્તાવ્યા હતા. શ્રીમહાવીરપ્રભુએ એકાન્તસ્થાનમાં આત્મધ્યાન ધરીને માનિદ્રાને સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મીતીથ'ની સ્થાપના કરી હતી. ગૌતમબુદ્ધે એકાન્તમાં વાસ કરી ‘માર’ની સાથે યુદ્ધ કરી ધમ` પ્રવર્તાવ્યેા હતેા. કખીર નરસિંહમહેતા વગેરેએ નદીના કાંઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધ વિચારોને ગેાઠવ્યા હતા, મીરાંબાઇએ પર્યંત ગુફા વગડા નદીના કાંઠા વગેરે સ્થાનામાં ભટકતા મહાત્માએ પાસેથી પ્રભુમક્તિના વિચારા ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે ખાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પન્યાસ સત્યવિજયજીએ ક્રિયાહારયેાગ્ય. આત્મખલ સપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ એકનાથ વગેરે
For Private And Personal Use Only