________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[૧૫૧] તેમ તેમ તેની પરમાથદષ્ટિ ખીલતી જાય છે. ચેતનજી! ભૂતકાલ ગયે; જે જીદગી ગઈ તે તે ગઈ, હવે તે તમારી પાસે જેટલી આયુષ્યની મિલકત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરમાર્થના અર્થાત આન્નત્તિ અને પરેન્નતિનાં એવાં કાર્યો કરે કે જેથી મૃત્યુ સામું આવીને ઉભું રહે તે તત્સમયે હાય! હવે શું થશે? ઈત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્દગારો કાઢવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વ. ચેતનજી ! જેટલી આત્માની શક્તિને પરમાર્થ માટે વ્યય કરશે તેથી અનન્તગણું શક્તિની તમે કુદરતના નિયમ પ્રમાણે પ્રાપ્તિ કરશે. જુ–મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવવિના વિષે છે ત્યારે તેને પુનઃ વષકાલે તેટલું જલ પ્રાપ્ત થાય છે. બાંધેલું તળાવ સંકુચિતદષ્ટિથી મર્યાદાયુક્ત રહે છે તે તેને આગામિકાલમાં પણ તેનામાં સમાય તેટલું જ તેને મેઘ તરફથી જલ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તે પિતાની પાલરૂપ મર્યાદાને તેડી નાખ્યા વિના તે રહેતું નથી. ચેતનજી ! તમે ભૂતકાળમાં શુભ કાર્યો જે જે કયાં તેનું વર્તમાન ફલ ભેગવે છે. હવે કંઈ પરભવનું ભાતું બાંધી લે. તમારી પરમાફરજેને અદા કરવાથી જ તમારી આમેત્રતિ થવાની છે. વર્તમાનમાં હવે જે જે કરવાનું હોય તે પિતાના માટે અને અન્ય જીવે માટે કરે. તમારી ઉરચદશા ખરેખર તમારા વિચારે અને કર્તવ્યથી થવાની છે. જગતના સવજીનાં દુઃખ નાશ થાય એવી પરમાથદષ્ટિને ધારણ કરે અને પારમાર્થિક પ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ. ચેતનછ ! તમે મહાન થઈને સંકુચિત મર્યાદિત વર્નલમાં પી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમાં જે જે કંઈ થાય તે કરે. પારકાઓની પંચાત કરવા કરતાં પર
For Private And Personal Use Only