________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૧૪૯] લેકે, રાજાએ, શેઠીઆએ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામાં અંગુઠા પકડવાને વખત આવ્યા છે. અરે ! આ કેવી સ્થિતિ બની? ફક્ત લગેટીને લીધે આ દશા થઈ. જે લગેટી ના પહેરી હત અને નાગે રહ્યો હતો તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગો તે બાદશાહથી આઘે. નાગાસું જગત આઘા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધુ લગેટીના લીધે થયું. મહાત્માને લગેટીપર કંટાળે આવ્યું, અને તેણે એકદમ લગોટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાને-મહાત્માને કાઢી મૂ. મહાત્મા બા ઉપાધિમાંથી મુક્ત થઈ સુખી થશે. મહાત્માની લગેટીની બીનાને લેકે બાવાની લંગોટીની કથાના નામથી જાણે છે. આ કથા પરથી સાર એ લેવાને છે કે-જ્યારે મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પોતાની ભૂલ જણાઈ; તદ્વત જે મનુષ્ય પોતાની ભૂલને ભૂતકાલ જીવનકૃત્યેની યાદીપૂર્વક વિવેકબુદ્ધિથી અવેલેકી શકે છે ત્યારે તેઓ ભૂલ સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાન થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાલમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેકપૂર્વક પ્રગતિમાનું ભાન થાય છે તેમ સમાજ દેશ અને સંઘ જે ભૂતકાલપર દષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપક્રાતિના હેતુઓનું દિગદર્શન થાય છે. આર્યાવસ્થ મનુએ પિતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કર જોઈએ અને ત્રતિ શિખરથી અધ:પાત થવામાં જે જે દે સેવ્યા હોય તેઓને હવે ત્યાગ કરવો જોઈએ. દેશે, સાથે અને સમાજે પિતાની પૂરિથતિનું સ્મરણ કરીને દેશદયાદિની પ્રવૃત્તિ સેવવામાં ક્ષણમાત્ર પ્રમાદન કરવું જોઈએ. આ વિશ્વમાં જે મનુષ્ય કેધ માન માયા લેભ કુસંપ
For Private And Personal Use Only