________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૮ ]
કમ ચેગ
લાગી એવામાં તે દેશના રાજાના મહેતે મહેસુલ ઉઘરાવતા ત્ય આચે અને તેણે મહાત્મા જે ક્ષેત્રા મફત લાવતા હતા તેપર લક્ષ્ય દીધું અને મહાત્માને જમીનની-ખેતરાની વિઘેટી આપવા કહ્યું, મહાત્માએ કહ્યું: વહાં તેરા કયા લગતા હૈ ? સખ જગ્યા હરિકી હૈ. પેલા મહેતાએ રાજાને મહાત્માના ખેતરેાની વાત કહી તેથી રાજાએ સિપાઈઓ મેકલીને મહાત્મા સન્યાસીને પેાતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા મહાત્મા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘેટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયુ મૂક્યું તથા તે પાટીયાપર રાજાએ એક મણ ભાર મૂકયે. બાવાજી--મહાત્માજી વિઘેટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમણે સાધુ સન્તાને સવ ખવરાવી દીધું હતુ તેથી મુસાભાઈને વા તે પાણુ જેવી તેમની દશા હતી તેથી વિઘાટી કયાંથી લાવી આપે ? તડકાના તાપે તેમના મનની સ્થિતિ અઠ્ઠલી નાખી, મહાત્મા--માવાજીના મનમાં રાજા ઉપર ઘણેાજ ગુસ્સા પ્રગટ થયેા અને તેથી તેમણે રાજાને ગાલીપ્રદાન કર્યું; પરંતુ તેથી રાજા એકના બે થયા નહિ. તેણે તે ખાવાજીપર એ પાટીયાં મૂક્યાં. મહાત્માએ મનમાં કાંઇક વિચાર કર્યાં અને પોતાની ભૂતકાલીન જીઢંગીના ખ્યાલ કર્યાં. અરે ! હું વિદ્વાન બ્રાહ્મણુ હતેા. મેં કેવી સાધ્ય દશાથી સન્યસ્ત માર્ગ ગ્રતુણુ કર્યા હતા. આ સવ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવુ પડ્યું તેનુ કારણુ ખરેખર લંગોટી માટે ખિલાડીનુ ખચ્ચું રાખવુ પડ્યું અને તેના માટે ગાય રાખવી પડી. નાકર માટે ખેતર મળઢા રાખવા પડયા અને તેથી જમીન ખેડાવવી પડી; જમીન ખેડાવવા માટે એક તાંબાની તાલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હારે
For Private And Personal Use Only