________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૨]
કમધ્યેાગ
સુખવાસા.’ ઇત્યાદિ વિચારો સ્પુર્યા અને ભૂતકાલમાં કરેલાં ત્યાની યાદી આવી. અહાહા !! હું ધનદત્તશેઠના પુત્ર હતા, ઘરમાં વનના પાર નહાતા. હાલ ધનની યાચના માટે આવી દશા આવી છે. અહી કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે? માત્ર એક નટીના રૂપમાં માહ પામવાથી સંપ્રતિ નટના ખેલા કરવા પડે છે. ભૂતકાલમાં કરેલા અશુભ વિચારા પ્રતિ તેને તિરસ્કાર ઉદ્ભાગ્યે અને પશ્ચાત્તાપ કરી વાંસના ઉપર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાને પ્રતિમાધ દ્વીધા. રાજાને પણ પૂર્વે કરેલા નટી સબધી અશુલ વિચારે પ્રતિ તિરસ્કાર છુટ્યો અને આત્મા શુદ્ધભાવના ભાવી કેવળજ્ઞાન પામ્યા. આ ઉપરથી ભૂતકાલમાં શું શું કર્યુ છે તેની યાદી કરીને વિવેકદૃષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામાં સતત સાહાચ્ય આપે છે. ભૂતવ્યતિકરા ચેાગ્યકાલે સ્મરણ કરવાથી હૃદયને અનેક ખાધક વિચારાના ખારાક પૂરો પાડી આત્મગુણુભાવનાને પ્રગતિમાન કરે છે. ઔર'ગઝેબનાં મૃત્યુ અઢારમા શતકના ભારતના ઈતિહાસની ભયંકર હ્યુગ્ધાવસ્થામાં મુખ્યસ્થાને છે; તેજ મૃત્યાના ઘટક જ્યારે પોતાની અસ્તદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વ મૃત્યુની સ્મૃતિ તેનામાં નિવેદ ઉત્પન્ન કરવાને સલ થતાં તેજ ઘટનાના સ્મરણથી હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચય કારક પ્રગતિની અગ્નિજ્વાલા ઉત્પન્ન થાય છે. ઔરગઝેબે રાજ્યાસન પ્રાપ્ત કરવાને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપડ્યા અને ક્રૂર ઉપાચા કામે લગાડ્યા પશુ છેવટે તેની ઉત્તરાવસ્થામાં તેના પુત્રે તેને કારાગૃહમાં પ્રક્ષેપી સ્વપિતૃની પ્રવૃત્તિવત્ દિલ્હીનું સિંહાસન લીધું. તેણે કારાડમાંથી
For Private And Personal Use Only