________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૪૧] વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રતકરી શકયા છે. ભૂતકાળનાં કર્તધ્યકાર્યોની યાદી કરીને અનેક મનુષ્યએ વર્તમાનમાં જીવન સુધાર્યું છે તેને આબેહુબ ચિતાર મહાપુરુષનાં જીવનચરિતે વાંચવાથી અવબોધાઈ શકાશે. જે-- દષ્ટિએ પ્રતિક્રમણવશ્યકમાં વાર્ષિક, ચાતુર્માસિક પાક્ષિક દેવસિક અને રાત્રિપ્રતિક્રમણમાં ભૂતકાળમાં કરેલા દેને નિદવામાં આવે છે અને ગર્લ્ડવામાં આવે છે અને પાપકમને પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના સદ્દવિચારે અને સદાચા પ્રગટાવવામાં ઉત્તમ અસર થાય છે–એમ પશ્ચાત્તાપદષ્ટિએ અવબેધવું. અશેકે પિતાની પૂર્વાવસ્થામાં જે કાર્યો કર્યા હતા તેને તેણે વિચાર કર્યો અને તેથી તેણે ઉત્તરાવસ્થામાં ઉત્તમ સાવ જનિક હિતકાર્યો કર્યા હતાં એમ અશોકચરિત પરથી અવેબાધી શકાય છે. ઈલાચી કુમારે રાજાની આગલ દેર ઉપર ચઢી નટકલાને ખેલ કરવાનો આરંભ કર્યો અને તેની સ્ત્રી હઠલ ઢોલ વગાડવા લાગી. રાજાની દષ્ટિ નટડીપર ઠરી. જે નટ નાચતાં નાચતાં હેઠલ પડી મૃત્યુ પામે તે નટડીને હું પિતાની કરૂં
-બાવા વિચારથી તેણે ઇલા નટને પારિતોષિક આપવામાં ઢીંલ. કરી. ઈલાચીકુમારે રાજાને હૃદયગત ભાવ જા અને તેથી તેના મનમાં અનેક વિચારે પ્રકટવા લાગ્યા. તત્રસંગે ઇલાકુમારે. એક શેઠને ત્યાં એક મુનિ ગોચરી (આહાર) લેવા આવ્યા હતા તેને દીઠા. શ્રેણિનીએ ગોચરીએ પધારેલા મુનિવરને વહારવાને અત્યંત આગ્રહ કર્યો તે પણ મુનિવરે ના કહી–આથી તેના મનપર બહુ અસર થઈ. પારકી આશ સદા નિરાશા. એ હૈ જગજનાસા, તે કાટનમુ કરે અભ્યાસા, લહો સદા
For Private And Personal Use Only