________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૧૪૩] પિતાના પુત્ર ઉપર કેટલાએક પત્ર લખ્યા છે તેના ઉપરથી ઉક્ત -વાત સ્પષ્ટરીતે જણાય છે, કે તે બતકાલનાં કૃત્યેનું મરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છે. આ વખતે તેની ઉંમર એંસી વર્ષ ઉપસંહની હતી. (પત્ર પૃષ્ઠ ૩૫ થી ૩પ૭ વાંચવાગ્ય છે.) ૧૧૭. ઔરંગઝેબના પોતાના પુત્રો પ્રત્યે પશ્ચાત્તાપના પત્રો,
પૃ. ૩૫૭ થી ૩૧ ઔરંગઝેબના લખેલા પત્રોથી તેની ભૂતદગીનું તેને મરણ થવાની સાથે તેણે બતકાલમાં જે જે કર્યો કર્યા હતાં તે તેની હદય ચ સામે દેખાતાં હતાં અને તેને તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરતે હતે. ખરેખર આ સ્થિતિને ઔરંગઝેબ બીજી વાર જન્મી તેવા ઉત્તમ વિચારેની મૂર્તિ બને તે તે ખરેખરા રાજ્ય કરવાને ચગ્ય બની શકે. તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનું. ઔરંગઝેબના પત્રે પરથી સાર એ લેવાને છે કે ઔરંગઝેબે પૂર્વ જીદગીમાં કરેલાં કૃત્યોની યાદી કરી તે તેને સત્ય જી આવ્યું. તેમ જે મનુષ્ય પોતાની ગતજીદગીનાં ત્યેની યાદી કરે છે તેને સત્યને પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. ઔરંગઝેબની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ ન પ્રાપ્ત થાય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિદિન ગતકાલકૃત શુભાશુભ કાર્યોને સ્મરણ કરે જવાં અને સ્વજીવનની પ્રગતિ થાય એવું સત્ય તારવી કાઢવું તેમજ તે પ્રમાણે વર્તવું. આત્માની શુદ્ધતા કથવા માટે ભૂતકાલકૃત શુભાશુભ વિચારો અને શુભાશુભાચારની યાદી કરવી અને આત્માની ઉરચ દશા કઈ રીતે કેટલી કરી તેને ખાસ વિચાર કરવે;
For Private And Personal Use Only