________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૮]
કમળ થશે. સેવક બનવાથી આત્માની શક્તિના ખરેખર સ્વામી બની શકાય એવા માગે પરિણમી શકાય છે અને અને સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે.
૧૧પ. સેવા પૂ. ૩૪–૫૦
ગામેગામે નગરનગરે સર્વ જીવે પ્રબોધુ,
દેશદેશે સકલ જનના દુઃખના ભાગ રે; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે,
સેવું ફજે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દવે. ૧ દુઃખીઓનાં હદય દ્રવતાં દુખથી આંસુડાને,
હસુંવાં એવું જગ શુભ કરું કે ન રહે દુઃખડાં ; આમેલ્લાસે સતતબલથી સર્વને શાંતિ દેવા,
ધારૂં ધારું હૃદય ઘટમાં નિત્ય હૈ વિશ્વસેવા. ૨ સર્વે પ્રભુ સમ ગાણ સર્વ સેવા કાર્યોમાં,
સવે જીવે જિન સમ ગણી પ્રેમ સૌમાં ધર્યામાં એવા સાચી નિશદિન અને સર્વમાં ઈશ પેખી,
આ સૌમાં એક મનવચથકી શ્રેષ્ઠ સેવાજ પિખી. ૩ હારૂં સૌનું નિજમન ગણી સવનું તેહ હારૂં,
સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારું સેવાયેગી પ્રથમ બનશું સેવના મિષ્ટ હાલી,
એમાં શ્રેય પ્રગતિબળ છે આત્માને સુગારી. ૪ સેવામં નિશદિન ગણી દુખિનાં દુઃખ ટાળું,
સેવાતંત્રે નિશદિન રચી દુઃખ સૌનાં વિદ્યાર્;
For Private And Personal Use Only