________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૩૭] ૧૧૪ વિશ્વ સેવક કયારે બની શકાય? પૃ૩૪૬-૪૭
ઈશુક્રાઈસ્ટે મનુની સેવા કરવા માટે ઉપશમાદિ પ્રવૃત્તિ સેવી હતી. બૌદ્ધ જગતનું શ્રેયઃ કરવા ઉપદેશાદિ ધર્યકમ–પ્રવૃત્તિને સેવી હતી. શ્રી મહાવીર પ્રભુએ અનેક જગ્યાને તારતાં ત્રીશ વર્ષ પર્યન્ત ભારતમાં ગામેગામ શહેરો શહેર વિહાર કર્યો હતે; અને દેત્સર્ગસમયે પણ સોળ પ્રહર સુધી એક સરખે જ ઉપદેશ દીધે હતે પશ્ચાત્ શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમા ભાગે વિરાજમાન થયા. થીઓફીસ્ટ મંડળની અધિષ્ઠાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મને પ્રથમ સ્વીકાર કરવામાટે વારંવાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાયેગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયા વિના જ્ઞાનયેગમાં ભક્તિયેગમાં અધ્યાત્મયેગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. રોવાયેગ એ કારણ છે અને જ્ઞાનગ એ કથંચિત સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, વિનેય બન્યા વિના ગુપદની પ્રાપ્તિ થઈ શકતી નથી–એ જે અનાદિકાલથી ક્રમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે એમ અનુભવ કરતાં અવબોધાય છે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વવાધિકાર પ્રમાણે સેવાના માર્ગોમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થોએ માતૃપિતૃ સેવા, વિદ્યાચાર્યસેવા, દેવ ગુરુ અને ધર્મની સેવા, ગુજનની સેવા વગેરે ગૃહસ્થગ્ય સેવા માટે રોગ્ય જે જે કર્મો હોય તેને આદસ્વાં જોઈએ. શિવાજીએ માતૃપિતૃ સેવાથે આત્મભેગ આપવામાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરી હતી. તેથી તે માતાની આશિષથી હિન્દુઓને ઉદ્ધારક બન્યું અને “શિવાજી ન હોત તો અમત હેત સબકી ? વગેરે સ્તુતિગ્ય
For Private And Personal Use Only