________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
મણ્યાગ
લેવાની પ્રત્યેક મનુલ્યે આવશ્યકતા સ્વીકારવી જોઇએ અને સૂક્ષ્માપચાગષ્ટિવર્ડ કાય કરવાં જોઇએ કે જેથી કાઈ -જાતની ગફલત થઈ શકે નહિ, કરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને ઝનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સોંપવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિયેાથી સમાજ્ગ્યા તથા પાટણના મહાબુદ્ધિવાળા મહાજન અગ્રગણ્ય શેઠીયાએ કર્ણ ઘેલાને અનેક રીતથી સમજાવ્યા અને માધવની સાથે સલાહ કરવાનું કહ્યું; પરન્તુ રાજહઠ યોગીઠ અને સ્ત્રીહઠમાંની રાહૅઠને તાબે થઈ મહાજનની સમ્મતિના તિરસ્કાર કર્યા અને માધવ પ્રધાનના તિરસ્કાર કર્યાં; તેથી પ્રધાને દિલ્હી જઈ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અઠ્ઠાઉદ્દીન ખાદશાહની સાથે ગેઠવણુ કરી. અન્તે દિલ્લીના અઠ્ઠાઉદ્દીન ખાદશાહની સાથે યુદ્ધમાં લડતાં તેના અવિચારી સ્વભાવને લીધે માંડમાંડે છુટ થવાથી તે હાર્યાં. અન્ત તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લઈ ગયા અને પેાતાની બેગમ મનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણુ મળે છે કે સૂક્ષ્માપયેાગઢષ્ટિવાળા મનુષ્યાની સમ્મતિના જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પેાતે એક પતિત દશા પામતા નથી, પરન્તુ પેાતે અને પેાતાના આશ્રિતાની અને કુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણુ બને છે. સત્પુરુષની સલાહની અમૂલ્ય કિંમત છે તેથી તેએની વારંવાર સ્વકતવ્ય કાર્યો કરવામાં સૂચના-સલાહા પૂછવાની જરૂર છે. સત્પુરુષાની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાશાએ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સૈનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મનાં આગે સુધરે છે અને ધાર્મિક અગા સુધરે છે.
For Private And Personal Use Only