________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ ૧૩૫] '
અને ઉલટુ કૃષ્ણને કેદખાનામાં નાખવા વિચાર કર્યો; તેથી અને મહાભારત યુદ્ધ શરૂ થયું; તેમાં અન્તે કૌરવા હાર્યાં, અઢાર અક્ષૌહિણી સૈન્યના નાશ થયા અને પાંડવા રાજ્યગાદી પર એડા. સત્પુરુષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કૌરવના નાશ થયે, જ્યારે ગુજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરયુ ત્યારે મુજ રાજાના પ્રધાને મુજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધના નિષેધ કર્યો. પ્રધાને સુજને અનેક હેતુએ પૂર્ણાંક યુદ્ધ ન કરવા ભલામણુ કરી, પરંતુ તેના ગુજરાજાએ તિરસ્કાર કર્યાં તેનુ પરિણામ એ આવ્યુ કે તે યુદ્ધમાં હાર્યાં અને પકડાયે; તેને તેલપરાજાએ કેદખાનામાં નાખ્યું, મુજના પ્રધાનાએ ગુજરાજાને કેદખાનામાંથી છેડાવવા માટે નગરની અહારથી તે ઠેઠ કેદખાના સુધી સુરંગ ખેાદી અને કાઇને કથ્યાવિના તરત નગરમહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુંજના પ્રેમ કે ખાનામાં આવનાર તૈલપની એન સાથે અંધાઈ ગયા હતા તેથી તે તેને લઈને સુરગઢારા મહાર આવવાના નિશ્ચય, કરી તૈલપની બેનને સ વાત કહી દીધી; તેથી સુરઞની વાત તેલપુરાજાએ જાણી લીધી અને મુજને પકડી ઘેર ઘેર ભીખ મગાવવાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને અન્તે ગુજરાજાનું શિર કેન્રી નાખ્યુ. સુરંગથી બહાર આવવાની વાત કોઈને પણ ન કહેવી એવી પ્રધાનાની સમ્મતિને પણ મુંજે ન માની તેથી તે ભૂંડા હાલે મર્યાં. તેણે પ્રધાનની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યુ અને સુરંગની વાત પશુ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી; તેથી તે એ સ્થાને સત્પુરૂષોની સમ્મતિથી ભ્રષ્ટ થઇ મૃત્યુ શરણુ થયા. આ ઉપરથી સાર એ લેવાને છે કે પેાતાના કરતાં વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્પુરુષાની કન્યકા'માં સલાહ-સમ્મતિ
For Private And Personal Use Only