________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કમગ શાખ–અભિમાન–ઈર્ષા–નિન્દા અને શેધક બુદ્ધિ વિના ઘણું બેઠું છે. હિન્દુસ્થાનના લેકેએ સૂફમેપગદષ્ટિથી સ્વકતવ્ય કોને નિરીક્ષયાં નહિ તેથી તેઓની ભૂલે તેઓને દેખાઈ નહિ, અને સ્વ કર્તવ્ય કાર્યોમાં થતા રે વારવાને તેઓ ઉદ્યમી બન્યા નહિ; તેથી તેઓ સ્વભૂલનું ફલ ભેગવે છે અને જ્યાં સુધી તેઓ કતવ્ય કાર્યોને સુમપગ દષ્ટિથી નહિ દેખશે ત્યાં સુધી તેઓની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણે પૂર્વક આભાત્મિક દેશો ટાળવા માટે ખરેખર ઉપાય સૂકમોપગ દષ્ટિ છે, તેથી પોતાની સરસવ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. જાપાને સૂઢપગદષ્ટિથી પિતાની અવનતિના જે જે કારણે હતાં તે સર્વે તપાસી લીધાં અને તેથી તે તે અવનતિ હેતુઓને હઠાવવા માટે જાપાનમાં લઘુ લઘુ રાજ્યનું સંયુક્ત બલ થયું. જાપાને સર્વ દેશોમાં પોતાના દેશના મનુને મોકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારાઓ તથા કળાઓ હતી તેઓને પિતાના દેશમાં આણું. જાપાને રાજ્યપ્રગતિ વ્યાપારપ્રગતિ કલાપ્રગતિ કેળવણી પ્રગતિ સ્વાસ્તિત્વસંરક્ષક ક્ષાત્રકમપ્રગતિ જલનૌકાપ્રગતિ વગેરે અનેક શુભકાર્યની પ્રગતિ પ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું, અને સૂક્ષપગદષ્ટિથી કર્તવ્ય કાર્યોનું નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યા; તેથી જાપાન સ્વદેશાભિમાની બની સત્તા લકમીથી ખીલવા લાગ્યું. રૂશિયા સાથેની લડાઈમાં તે પોતે જીત્યુ અને તેથી સવ રાજ્યમાં તેની પ્રતિષ્ઠા વધી. ઈગ્લાંડની સરકારે જાપાનની સાથે દેસ્તી બાંધી અને સૂક્ષપગદષ્ટિથી જાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે તેમ જાણે લીધું. ચીનમાં અફીણ ખાઈને ચીનાઓ અફીણીઆ બની ગયા અને તેથી તેઓ આળસુ
For Private And Personal Use Only