________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[૧૩૩] બની અન્ય દેશની અપેક્ષાએ પશ્ચાત પડી ગયા. હાલમાં ચીનાઓ ચેતવા લાગ્યા અને તેઓએ અફીણુ નહિ વાપરવાનો ઠરાવ કર્યો છે. તથા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી છે. ભવિષ્યમાં જે તે સૂકમેપગદષ્ટિ રાખી પ્રવશે તે સ્વરાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સંરક્ષણ કરી શકશે. આર્યાવર્તમાં સૂફમેપગદષ્ટિવાળા રાજકીય મનુષ્ય,વ્યાપારી મનુષ્ય, સામાજિકસેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન મનુષે અન્ય દેશની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણે ક્ષત્રિયે વિયે શુદ્ર રાજાઓ અને ત્યાગીએમાં સૂકમેપગદષ્ટિવાળા મનુષે જાગ્રત થાય—પ્રગટે એવા ઉપાયે લેવાની ખાસ જરૂર છે. સૂકમેપગદષ્ટિ વિના કેઈપણ મનુષ્ય સંવકર્તવ્ય કાર્યોમાં વિજયશાલી બની શકે નહિ. આવશ્યક કર્તવ્ય કાર્યોનું પરિપૂર્ણજ્ઞાન કયવિના કદાપિ સૂર્મપયોગદષ્ટિ પ્રગટ થતી નથી. ૧૧૩. પ્રેમ પ્રેમ એજ રાજકર્તવ્ય. પૃ. ૩૩૯-૪૦-૪૧
સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યો હતો તે કારણ ખરેખર તેના નવણિક પ્રધાન હતા. જેનવણિક પ્રધાનની સમ્મતિથી તે પ્રજાનું ચિત્ત સવપ્રતિ આકષી શકયો હતો અને ગુર્જર દેશની સીમા વધારી શક હતે. ભીમે વિમલમંત્રીની સલાહ પૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી તે શાંતિથી રાજ્ય કરી શકયે. કુમારપાલે પણ જેનવણિક પ્રધાનની સમ્મતિ પૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શકયે. વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વિરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજયનું રક્ષણ કરી શકે, પરંતુ પાછળથી તેના પુત્ર વસ્તુપાલાકિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું
For Private And Personal Use Only