SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓઃ [૧૩૧] તપાસ કર્યા વિના અનેક પ્રકારની ભાલ થાય છે અને તેથી પ્રમાદ વધતું જાય છે. જેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ધ દેખીને સામા પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂના પટ્ટાવલીનાં પત્રાનુસાર થાય છે કે સૂપયોગ દષ્ટિ વિના ખરતરગચ્છ અને તપાગચછે પરપર સ્વપરની હાનિ કરતા સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યું હતું, તે જોઈ વૈષણવ મતના વલ્લભાચાર્યે લાખે જન વણિકને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂમેપગદષ્ટિથી કર્તવ્યની શુભાશુભ બાજુએ અવકી શકાય છે. શ્રીવિજયસેનસૂરિના સમયમાં યતિથોમાં પરસ્પર અભિમાન છેષ ઈર્ષ્યા નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયે અને વિરોધના પરિણામે યતિની આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પન્યાસ શ્રી સત્યવિજયજીની તે સમયમાં નીકળેલ સંવેગપક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને જેમાં યતિ અને સંવેગી સાધુઓની જે સ્થિતિ થઈ તે સર્વ જેને જાણું શકે છે. ભારતમાં જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂમેપગદષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા પાચે સંબંધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પિતાની નેધપોથીમાં લખે છે કે હિન્દુસ્થાનના રાજાએ આલસુ છે. તેઓ સ્વદેશ ઈતિહાસનું જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્તાનના લોકે શારીરિક બળમાં પશ્ચાત છે અને તેઓ પરસ્પર એકબીજાને સહાય આપીને સ્વાસ્તિત્વ વડે રક્ષણ કરવું એના વિચારો વડે સંઘબલ ઉત્પન્ન કરવાની શક્તિથી અજાણુ છે બાબરને મત કેટલેક અંશે સત્ય છે. સૂકમોપગી દષ્ટિ વિના હિન્દુસ્થાનના લોકોએ કુસંપ વિર આલસ્ય, અનુદ્યમ–મેજ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy