________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૭] વાળવાને સેવારૂપ થકાયની ફરજ અદા કરાઈ નહિ ત્યાં સુધી પાયા વિનાના પ્રાસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાના ઉપકાર જાણવા સમર્થ થયો નથી તે ગુરુ અને દૈવમા ઉપકાર જાણવા પણ સમર્થ થતું નથી. શ્રી મહાવીર પ્રભુએ પિતાની માતાને સ્વપર પ્રેમ અવાધોને અને માતૃભક્તિથીજ શુભકાર્યોચિગી બની શકાય છે એમ જગને જણાવવાને ગર્ભમાં સાડા છે માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભક્તિનું આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાર્યું. માતૃ પિતૃ ગુરુ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવાભક્તિરૂપ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકાર્યોને સમાવેશ થાય છે.
૧૦૯, હદય એજ ભકિતનું સ્થાન છે. પૃ. ૩૨૬
હદય એજ ભકિતનું સ્થાન છે. પ્રભુ-ગુરુભક્તિમાં પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. પ્રભુભક્તિમાં સ્વાર્પણ-જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણુઓ પશુઓ પંખીએ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તે શુભભાવનાથી વવું જોઈએ. આ વિશ્વ કુદરતને બાગ છે તેમાં સર્વ ને એકસરખી રીતે જીવવાને હક્ક છે, કોઈના પણુ જીવવાના હકને લુંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ વિશ્વ સત્તાએ પરમાત્મા છે. પ્રથમ સર્વ વિશ્વ જીવો શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે અને તે સર્વ જીવેનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વતિ છે પ્રતિ તિરસ્કારવાળી નીચ દષ્ટિથી જવું એ પિતાના આત્મા પ્રતિ તિરરકારવા–નીચ દષ્ટિથી દેખવા બરાબર છે..
For Private And Personal Use Only