________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૬ ]
કમગ :દૂર કરી ગુજ૨ દેશનું સમ્યફ પરિપાલન કર્યું. ઈગ્લાંડના રાજા રીચડે સુખપ્રદ સંયે ને વિચાર કરીને રાજયકાય પ્રવૃત્તિ સેવી હતી. સુખદુખપ્રદ કયા કયા સંગે છે તેને પરિપૂર્ણ રીતે જે મનુષ્ય વિચાર કરતા નથી તે મનુષ્ય દુઃખપ્રદ સવેગને હટાવી સુખપ્રદ -સોને પ્રાપ્ત કરી શક્તો નથી. આર્યાવર્તમાં લગભગ બે હજાર “વર્ષથી સુખ દુખપ્રદ સંગેને જાણવાની અને તેને વિચાર કરવાની આર્યોની બુદ્ધિમાં મન્દતા આવી ત્યારથી તેઓની ધમપ્રગતિમાં વિઘાકમપ્રગતિમાં વૈશ્યક્રમપ્રગતિમાં અને શુદ્રકમપ્રગતિમાં હાનિ પહોંચી, તેથી તેઓ નવદેશતિ કરી શક્યા નહિ અને પરદેશીએની સ્વારીઓથી કચરાઈ અધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુષ્ય હોય પરંતુ જ્યારે તેઓ સુખદુખપ્રદ સંગે કયા કયા ક્ષેત્રકાલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ દુઃખી - તૃપ્ત બને છે. એટલે પણ તેનાં પાસાં બદલીને સેકવામાં નથી આવતે તે તે બળી જાય છે તેમ મનુષ્ય પણ પોતાની સુખદુખપ્રદ સાબાનુએને વિચાર કરીને પ્રવૃત્તિ નથી કરી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. ૧૦૮. શુભકાર્યનો પ્રારભ માતૃપિતૃની સેવા ભક્તિથી
થાય છે. પૃ. ૩રપ શુભકાર્યનો પ્રારંભ માતાપિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતપિત સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્દગુરુની સેવા કરવાને લાયક બની શક્તો નથી. સત્તા લક્ષ્મી અને વિવાવૃદ્ધિ થઈ તે શું થયું? અલબત કઈ નહિ. જ્યાં સુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત થયે નહિ અને તેમના ઉપકારને પ્રતિ બદલે
For Private And Personal Use Only