________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૮]
કમાગ ૧૧૦. નિકા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. પૃ. ૩ર૭-૨૮
શુભકાર્યોની કથની કરવા કરતાં શુભકાર્યો કરી બતાવવાં એ અનનગુણુ ઉત્તમકાર્ય છે. કે પુરુષના કથન કરતાં જનસમાજને તેના વર્તનની અનન્તગણી અસર થાય છે. પ્રોફેસર રાયમૂર્તિ ડે શરીર મહા બલવાનું અને હાલના જમાનામાં ભીમને ભાઈ કહેવાય છે તેના બેલવા કરતાં, કથની કરતાં, બલના તે મહાશ્ચના ખેલે કરી બતાવે છે તેની કેપર ઘણી અસર થાય છે. શરીરની અંગકસરત અને વ્યાયામકારક એ એક આદર્શ પુરુષ અને સ્વકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે.
૧૧૧. એકતાના અભાવે અધઃપતન, પૃ. ૩૩૧-૩૨.
સર્વ પ્રકાસ્તા ભયને ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગતળે કચરાય છે. જે ભય પામીને કર્મ
ગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન કૂપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાનો અધિકાર નથી. તેનાથી ભય પામવાને છે ? શું ઈશ્વરથી ભય પામ જોઈએ? ઇશ્વર કદી ભય કરનાર નથી, તે કેઈને દુઃખ આપનાર નથી માટે ઇશ્વરથી ભય ન પામ જોઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયેલ નથી અને થનાર નથી. યમથી ભય પામ જોઈએ ! ના તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પિતાને આત્મા અને યમને આત્મા એકરૂપ છે. તેથી
For Private And Personal Use Only