________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[ ૧૧૧] નથી; ઉલટી તેમની વીરતા કર્તવ્યફરજ પ્રવૃત્તિ અને આત્મભગવડે તેમનું આદશજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુયેનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિક રીતે અવધવું. મનુષ્ય ! હાર સ્વાધિકાર જે જે ગ્યકાર્યો કરવાનાં હોય તેમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અને સલ્લાભને દેખીશ એમ નક્કી માન. કાય પ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાયને પ્રાણુ છે. ઉત્સાહ એ મહાત્મામાં પ્રકટતે વિયને ઝરે છે, તેથી પ્રત્યેક કાર્યમાં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. મનુષ્યને ઉત્સાહ આપવાથી તેઓ અમારા કાર્ય કરી શકે છે કે જેના હદયમાં ઉત્સાહનો સાગર ઉલ્ફતે હેય તે કર્તવ્યકમ પ્રવૃત્તિમાં સર્વથા આત્મસેગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચયનથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. મ્ય કાર્યમાં પ્રવર્તતાં સ્વાત્માને ઉત્સાહ પ્રકટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહપ્રવધક અનેક મનુષ્યના ચરિત્રનું સ્મરણ કરવું. બુક્ટીવેશીંગટનના ચરિત્ર વાંચે; તેના આત્મામાં કેટલે બધે ઉત્સાહ હતું તે તેના ચરિત પરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાથી હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને દુઃખો વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકટીવેશનનાં ચરિત્રથી બસ થશે. અમેરીકામાં બુકટી વેશીષ્ટનનું નામ પ્રખ્યાત છે. તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથીજ અવધવું. કાળા માથાને માનવી શું કરી શકતું નથી? અર્થાત્ ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વાંચે અને તેમાં સ્વપ્રતિજ્ઞાપાલનમાં ચાણકયની સ્વકર્તવ્ય કાર્યમાં ઉત્સાહપૂર્વક થયેલી પ્રવૃત્તિનું હૃદય
For Private And Personal Use Only