________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમબેક
[ ૨] આગળ ચિત્ર ખડું કરવું એટલે ઉત્સાહશક્તિની કિસ્મત અંકાશે. અનંતવીયને સ્વામી આત્મા છે. તે ત્રણ ભુવન ચલાવવાને શકિત માન થઈ શકે છે, તે પશ્ચાત કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનું હોતું નથી. ઉત્સાહપૂર્વક સ્વસત્કાર્યપ્રવૃત્તિ કરવી એટલે જ પિતાને અધિકાર છે–તેના ફળની પ્રાપ્તિ માટે કદાપિ અધીરાઈ રાખવી નહિ. ૧૦૦ સુભાવથી પરમાત્મપદ પ્રાપ્તિ. પૃ. ૨૯૮-૨૯૯
પ્રત્યેક કાર્યમાં સુભાવથી ધેય અવલંબીને પ્રવર્તવાથી. આત્માની શક્તિને પ્રતિક્ષણ વિકાસ થતું જાય છે. હૃદયમાં સુભાવ ધારણ કરે એ આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યોને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનું એટલું બધું બળ વધે છે કે તેની બાહ્યમાં પણ અસર થયા વિના રહેતી નથી. સુભકત-મહાત્માઓ-ગીઓ અને જ્ઞાનીએ પ્રથમ સુભાવથી ભરી દે છે અને પશ્ચિાત્ કર્તવ્ય કાર્ય કરે છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની સાથે હૃદયમાં સુભાવ તે હવે જોઈએ કે જેથી આમેન્નતિના શિખરે આરોહતાં વાર ન લાગી શકેપ્રત્યેક કાર્યમાં સુભાવથી ધેય અવલંબી પ્રવર્તવું જોઈએ, શ્રી હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રી ઋષભદેવ પ્રભુને શેલડીને રસ વહેરાવ્યો ત્યારે તત્સમયે જેમ જેમ વૃષભદેવ પ્રભુને હસ્તમાં શેલડી રસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હૃદયમાં સુભાવનાની શિખા એટલી બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સુભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુગ્યે સાંસારિક વા પર માથક કાર્યો પછી ગમે તે કાર્ય કરતાં અન્તરમાં સુભાવને પ્રવાહ
For Private And Personal Use Only