________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવી જોઈએ. તેથી તમે તમ. એમ
કર્ણિકાઓઃ
[૧૯] જરૂર છે અને કષ છેદ તાપ સહન કરવામાં ર્તવ્યકાર્યની કેળવણની સિદ્ધિ થએલી અવબોધવી. સત્કાય પ્રવૃત્તિ કરતાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રથમ તો દુનિયા દેરંગી લેવાથી પ્રારંભિત સત્કાયપ્રવૃત્તિ કરનાર તરફ અનેક પ્રકારના અભિપ્રાચે બાંધે છે તેને સહન કરીને તેમાંથી સત્ય ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રુચે એ બનવા ગ્ય છે અને તેથી તેઓ તરફથી થતી નિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવું જોઈએ. એક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકો વૃદ્ધો તેની હાંસી કરવા લાગ્યા. એક માસ પર્યત પેલા વૃધે સર્વ તરફથી સહન કર્યું અને પોતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવક અને અન્ય વૃધ્ધ પણ ભાગ લેવા લાગ્યા.
૮. ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે? પૃ. ૨૯૧
નામ અને શરીરાદિરૂપના પરપોટાઓ ખરેખર કર્મ રૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનંત નામરૂપના પરપોટાઓ થયા અને વિમુશ્યા તેમાં નામરૂપ પરપોટાવાળી વૃત્તિઓ એ બેમાંથી આત્મા ભિન્ન છે તે શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં મુંઝાવું જોઈએ ? અવન્તીસુકુમાલ શમશાનમાં ઉજ્જયિનીની બહાર ધ્યાનમાં ઊભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શૃંગાલી પિતાનાં શિશુઓ સાથે આવી અને અવન્તીસુકુમાલના પગ કરડવા લાગી. અવન્તીસુકમાલે વિચાર કર્યો કે મેં સંકલાપૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકાર ચેય સત્મવૃત્તિથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે એગ્ય નથી એ હ.
For Private And Personal Use Only