________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
કમળ હતે, તે પ્રસંગે પિતાના સૈનિકેની હાર અને તેઓની ભાગંભાગા દેખીને તે મુંઝાયે નહિ. તેણે સ્થિરમાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લઈને સ્વસૈનિકોને આકાશ પરથી ખુદા મદદે આવે છે માટે લડે એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણા બમણા જોરથી લડવા લાગ્યા અને તેમાં મહંમદ પિગબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાય પ્રવૃત્તિમાં જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અને સ્વીકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નકકી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપના કરવામાં અનેક વિપત્તિ નડી હતી. તેના ઉપર હજામડીની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણેએ મૂકયું હતું પરંતુ તે ન સુંઝાવાથી સ્વકાર્ય કરી શક્યા. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પિતાની કર્તવ્ય ફરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણુને પણ પિતાના હૃદયમાં સ્થાન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્ય ફરજની ઉત્તમતા અવમાધવી. જ્ઞાની એ કમલેગી પિતાના આત્માને સપ્રવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કહી શકે છે કે આ સર્વ જીવ સમણિનને હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારે મારા શબ્દો મારા આચારવડે હું સમષ્ટિને જવાબદાર છું માટે મારે મારા આત્માને મનને, વચનને અને કાયાને એવી રીતે કેળવવાં જોઈએ કે જગસમષ્ટિની કેઈપણ વ્યષ્ટિ અર્થાત્ વ્યક્તિનું મારાથી શુભ થાય પણ કદાપિ કર્તવ્ય કાર્યો વડે અશુભ ન થાય.
૯૭. નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. ૫ ૨૮૯-૯૦ કર્તવ્યકાર્યો કરતાં આત્માને કર, છેદ અને તાપની
For Private And Personal Use Only