________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૦૫ રાખીને અર્થાત જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્રકલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સાહાય, સાહાયક શક્તિની ચેજનાપૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી રવાધિકાર પરત્વે સદેષ વા નિર્દોષ આવશયક કાર્યો કરવાં જોઈએ. પૃથવીરાજ ચૌહાણની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિનો વિવેક કરીને કનેજને રાજા જયચંદ્ર જેડા હતા અને બન્નેએ અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદ્દેશના પૂજારી બની આદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાથે યુદ્ધ આરંભયું હોત તે તેઓ આદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ અફસેસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. ૯૬. સત્ય પ્રવૃત્તિમાં કદિ મુંઝાવું નહિ. પૃ. ૨૮/૮૮
ઇબ્લડમાં સતત ઉઘોગી શાપે સપ્રવૃત્તિમાં જરા માત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સેમસેટ નામના ગુલામને ગુલામણથી મુક્ત કર્યા. પ્રથમ શાપની સામા અનેક મનુ થયા પણ તે સતત ઉદ્યોગ અને અમુંઝવણથી જય પામે. પ્રથમ કર્તવ્યકાર્ય કરનારે જે કાર્ય કરવું તેમાં મુંઝવણ પાછળથી ન પ્રગટે એવા ઉપાયે લેવા જોઈએ. પિતાની જાતને દરેજ મુંઝવણ ન થાય એવા ઉપાયેથી કેળવવી જોઈએ. કવ્ય કાર્યો પાછળ અમુંઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે તેનાં શુભ ફલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાયપ્રવૃત્તિમાં જોડાવું હોય તેણે મુંઝાવાની ટેવને
For Private And Personal Use Only