________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦િ૪]
કમોિગ વાહ માગથી કર્તવ્ય કાર્યોને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિની
જો સર્વ મનુષ્યએ અન્તરથી નિલેપ રહી જે અધિકાર પ્રમાણે પિતે ફરજ બજાવવા નિમાયો છે તદનુસારે તેઓએ કરવી જોઈએ. એક રાજ્ય પિતાના રાજ્યના નિયમિત કાયદાઓ પ્રમાણે વર્તી શકે અને નિર્દોષ કાર્યપ્રવૃત્તિને નિયમિત કાયદાની દષ્ટિએ બજાવી શકે; પરન્તુ જ્યારે પિતાના રાજ્યને નાશ કરવા અન્ય રાજય પ્રવૃત્તિ કરે ત્યારે તેને અપવાદમાગે સદેવત્વને અપષ અને મહાલાભની દષ્ટિએ સ્વરાજ્યનું સંરક્ષણ કરવું પડે છે. તદુવત ગૃહાવાસમાં બ્રાહ્મણવર્ગ ક્ષત્રિય વગ વેશ્યવર્ગ અને શુદ્રવ ઉત્સર્ગ માગે આજીવિકાદિકાર્યો કરતાં નિર્દોષત્વ સેવવું જોઈએ પરંતુ આજીવિકાદિ હેતુઓનું આપત્તિ આદિ કારણેથી અપવાદમાગે રક્ષણ પૂર્વક કાર્યપ્રવૃત્તિ કરવાને માટે કાર્યારંભમાં સદેવત્વ સેવવું પડે છે. ગમે તે જાતિ કુળ વય અવસ્થા પ્રમાણે આજીવિકાદિકાર્યોમાં स्वजन कुटुंबने कारणे पापे पिण्ड भराय, ते नवि अनरथदण्ड છે ને મારે નિરાશા એ દુહાના ભાવ પ્રમાણે વર્તવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વા જે જે દેશકાલાનુસારે જે જે વૃત્યાદિથી મનુષ્યવર્ગો ગણાતા હોય તેઓ વડે સ્વજન-સ્વકુટુંબના પિષણાદિ માટે છે જે આજીવિકાદિ આરંભકાર્યો કરાતાં હોય અને તેમાં જે જે પાપ થાય તે તેમાં અનર્થદંડરૂપ દેષ નથી એમ શ્રી મહાવીર પ્રભુ કથે છે.
૫. કર્તવ્યમાં ભીતિને ત્યાગ પૃ. ૨૮૪ આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય પોતે સાંકળના અકેડાની પેઠે જાણું અન્ય મનુષ્યરૂપ અકેડાની સાથે સંબંધ
For Private And Personal Use Only