________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
અપોષ અને મહાલાભારી એવી આવશ્યક ધર્મ પ્રવૃત્તિ ચિસ સેવવાથી આત્માની શક્તિને વિકસિત કરવામાં આવે છે.
રાજકીય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યવહારિક પ્રવૃત્તિ પ્રગતિની સાથે ગૃહસ્થ મનુષ્યોએ ધર્મપ્રવૃતિયાની આવી રીત અખત્તાશાએ પ્રગતિ કરવી જોઈએ કે જેથી જ ગમે તે વખતે આવીને ઊભું રહે તો પણ ધમપ્રવૃત્તિ માટે સતાય રહે અને જરા માત્ર બેદ ન રહે.
૯. કઈદષ્ટિથી પ્રવૃત્તિ કરવી? ૫. ર૭૦-૭A પ્રારબ્ધ કર્મોનુસાર સવણ તીથકને ઉપદેશપ્રવૃત્તિ વગેર પ્રવૃત્તિ સેવવી પડે છે તે અન્યને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું? કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તે પણ પ્રારબ્ધ કર્માનુસાર તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનીને શ્રેયઃ માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભાવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધમ ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી વરૂપ નીવાર નમ સૂત્રકથિત ફરજે પિકી ઘણી ફરજોમાંથી વિમુક્ત થઈ શકાય છે. જે મનુષ્ય આવશ્યક પ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્વાધીન થાય છે તેઓ અને ભ્રષ્ટસ્તતભ્રષ્ટ બનીને અવનતિમાં પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધમ્ય પ્રવૃત્તિ એને ત્યાગ કર્યાથી પતિત દશા, પરતંત્ર દશા અને સ્વાચ્છહાની પ્રાપ્તિ થાય છે. અએવ ધમ્મપ્રવૃત્તિને સ્વાધિકારસ્સા
For Private And Personal Use Only