________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
કમાગ પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ. તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પળે સ્વબુદ્ધિથી અનુભવવું જોઈએ. લૌકિક પ્રવૃત્તિ અને કારપ્રવૃત્તિ એ બન્ને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાં સુધી આધકાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ સેવવી જોઈએ. હે મનુષ્ય ! તે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી તારી આત્મોન્નતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મ પ્રવૃત્તિ સેવ્યા કર!! એમાં અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ મા પ્રગતિમાં, આગળ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સંગી કેવલીને વિહારદિકમાં કાયિોગ પ્રત્યયી હિસા લાગે છે તેથી તેમને કાયયોગ હિંસા કમ લાગે છે છતાં તેઓ મહાનિરરૂપલાભને પ્રાપ્ત કરે છે.
૯૨. સ્વાધિકાર પ્રમાણે કર્મ કરવું. પૂ. રર-૭૩
નિરહંવૃત્તિથી આવશ્યક ધમ્યકર્તવ્ય કરવાથી આત્મા પિતાના મૂલધર્મમાં રમણતા કરી શકે છે અને તે અન્તરના ભાવવડે કર્તાહર્તા બની શકતું નથી. આ ઉપર એક લૌકિક વેદાન્તીઓની કિંવદન્તી છે કે એક વખત કૃણની રાણીઓ નદીની પેલી પાર રહેલા એક તપસ્વીને જોજન કરાવવા માટે પેલી પાર જવાની હતી, પરંતુ નદીમાં પાણીનું પૂર જેરથી વહેતું હતું તેથી નદીને ઉતરી પેલી પાર જવાની કોઈની હિમ્મત ચાલી નહિ. તેથી આ બાબતને શ્રીકૃષ્ણને ઉપાય પૂછો, શ્રીકૃષ્ણ કહ્યું તમે નદી પાસે જઈ એમ કહે કે કૃષ્ણ જે બાલબ્રહ્મચારી હોય તે યમુના ! માગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કહી પાર ઉતારવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીની પેલી પાર જઈ તપસ્વીને જોજન કરાવ્યું. ભેજન કરાવ્યા બાદ મુજીની રજીઓએ તપસ્વીને નદીને પાર ઉતરવાને ઉપાય પૂછયે,
For Private And Personal Use Only